રોટી બાસ્કેટ

#૨૦૧૯
હેલો ફ્રેન્ડસ આપડે રોટલી તો ખાતા જ હોઈએ છીએ પણ આજે હું તમને રોટલી માંથી નવી આઈટમ રોટીબાસ્કેટ શીખવાડવાની છુ જે એક દમ યુનિક છે અને બાળકોને ખૂબ જ ભાવશે તો ચાલો ટ્રાય કરીએ રોટી બાસ્કેટ
રોટી બાસ્કેટ
#૨૦૧૯
હેલો ફ્રેન્ડસ આપડે રોટલી તો ખાતા જ હોઈએ છીએ પણ આજે હું તમને રોટલી માંથી નવી આઈટમ રોટીબાસ્કેટ શીખવાડવાની છુ જે એક દમ યુનિક છે અને બાળકોને ખૂબ જ ભાવશે તો ચાલો ટ્રાય કરીએ રોટી બાસ્કેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટા ને ક્રશ કરો તેમાં લાલ મરચું મીઠું અને ચાટ મસાલો આમચુર પાવડર અને ધાણાજીરૂ નાખીને મિક્સ કરો રોટલી લો તેની ઉપર બટેટાનો માવો મૂકી તેની ઉપર પાથરી દો.
- 2
હવે તે રોટલી ને કટ કરી દો પછી એક તપેલીમાં ચણાનો લોટ લો તેમાં મીઠું ચીલી ફ્લેક્સ લીલું મરચું અને કોથમીર ને પાણી નાખી મિક્સ કરો ભજીયા જેવું ખીરું કરો.
- 3
તેલ તળવા માટે લો રોટલી ને ચણા ના લોટ માં ડીપ કરો તે રોટલી ને તળી લો હવે તૈયાર છે આપનું રોટી બાસ્કેટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
-
ચીઝ રોટી સમોસા(chesee roti સમોસા in gujarati)
#rotisહેલો મિત્રો આજે મેં લેફ્ટ ઓવર રોટી માંથી ચીઝ રોટી સમોસા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આમાં તેલનું બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે જે હેલ્થ કોન્શિયસ હોય છે તેના માટે આ બેસ્ટ બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે અને અને ચા અથવા સોસ જોડે ખુબ જ સરસ લાગે છે તમે પણ આ એક વાર જરૂર ટ્રાય કરો જોPayal
-
ફ્રૂટ બાસ્કેટ
#MC અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતે આપણને ઘણા બધા ફ્રુટ આપ્યા છે. જેવા કે તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ, કીવી, દાડમ, સફરજન, ચીકુ, કેળા, મોસંબી અને કેરી. તો આ બધા ફળોમાંથી આપણને ઘણા બધા પ્રકારના કેલ્શિયમ, મિનરલસ પોષક તત્વો મળે છે. અને આ ફળોથી આપણા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. જો શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય તો માણસને ચક્કર આવે અને તે પડી જાય છે અથવા તો ઘણીવાર લોકોને લોબીપી પણ થઈ જાય છે. તો આવા સમયે લોકોએ ફ્રુટ ખાવું જોઈએ કે જેનાથી તમે ડોક્ટરને પણ દૂર રાખી શકો છો. તો ચાલો જોઈએ આપણે ફ્રૂટ બાસ્કેટ ની રેસીપીD Trivedi
-
પૌવા ટમેટો બાસ્કેટ સલાડ
#ટમેટામાત્ર 10 મિનિટમાં બનાવવા પૌવા ટમેટો બાસ્કેટ સલાડ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
રોટી ચટપટી (Roti Chatpati Recipe In Gujarati)
લગભગ બધા ના ઘરે રોટલી વધતી હોઈ છે...તેમાં થી આપડે લાડુ, છાશ વાળી રોટલી,ચેવડો વગેરે બનાવતા હોઈએ છીએ આજે મેં રોટલી માંથી ચટપટી બનાવી છે Aanal Avashiya Chhaya -
પાવભાજી ફલેવરડ્ દાબેલી ઈન મફીન્સ🥧
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આપણે દાબેલી મસાલો બન માં જ ફીલ કરતાં હોય પણ મેં અહીં દાબેલી મસાલો ફરાળી લોટ માંથી બનાવેલ મફીન્સ માં ફીલ કરી એક નવી ચટપટી વાનગી બનાવી છે. આમ પણ બાળકો માં મફીન્સ હૉટ ફેવરીટ છે. થોડું ટ્વીસ્ટ કરી ને સ્પાઈસી મફીન્સ બનાવી આપી એ તો ચોકકસ બઘાં ને અને બાળકો ને પણ ભાવશે . ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાઉંભાજી વીથ મસાલા પાપડ (pavbhaji & masala papad recipe in Gujarati)
#મોમહેલો ફ્રેન્ડસ આજે મે ડિનર માં પાવભાજી બનાવી છે મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માટે મે મારા મમ્મી ના હાથ ની બનાવેલી પાવ ભાજી જેવી બનાવી છે.. મને મારા મમ્મીના હાથની પાવભાજી ખૂબ જ ભાવે છે જેમની રીત ફોલ્લો કરી મે આજે તેમના જેવી જ પાવભાજી બનાવવાની કોશિશ કરે છે સાથે મસાલા પાપડ પણ બનાવ્યા છે પાવભાજી તો મસ્ત બની હતી પરંતુ મમ્મી જેવી તો નહીં જ... મિસ યુ માય મોમ... Mayuri Unadkat -
વર્મીસેલી બર્ડ નેસ્ટ કોન
#સ્ટફડહેલો, મિત્રો આજે બાળકોના ફેવરિટ કોન બનાવ્યા છે.કોનમા બીટના રસનો ઉપયોગ કર્યો છે બાળકો બીટ ખાતા નથી તો તેને આવી રીતે વાનગી બનાવી બાળકોને આપી શકાય છે .આ રેસિપી બાળકોની બર્થ-ડે પાર્ટીમાં પણ બનાવી શકાય છે. જેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
પોટેટો ચીઝ હાટૅ
#લવ હેલો ફ્રેન્ડ્સ વેલેન્ટાઇન ડે કોન્ટેસ નો આજે છેલ્લો દિવસ છે તો હું લઈને આવી પોટેટો ચીઝ હાર્ટ.જે મારા હસબન્ડ ખૂબ જ પસંદ આવ્યું. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
પીઝા ચીઝ કપ
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પીઝા ચીઝ કપ. પીઝા તો આપણે ખાતા હોઈએ છીએ. નાના છોકરાઓને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તે બધા વેજિટેબલ્સ ખાય એટલા માટે મે આ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
પાઉંભાજી મિસ્સી રોટી
#રોટીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં યુનિક રેસીપી બનાવી છે. જે એકદમ સ્પાઈસી અને ટેસ્ટી છે. મારા ફેમિલીને આ રેસિપી ખૂબ જ ભાવિ હતી. આશા રાખું છું તમારા ફેમિલીને પણ આ રેસિપી ખૂબ જ ભાવશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઓપન સમોસા બાસ્કેટ
#ફ્યુઝન#ઇબુક૧#૧૭આ રેસિપી સમોસા અને બાસ્કેટ ચાટ નું કોમ્બિનેશન છે.સમોસા નાં મસાલા ને બાસ્કેટ માં સ્ટફ કર્યું છે. Anjana Sheladiya -
-
આઉટ -વે ચપાટી સમોસા
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને વધેલી રોટલી માંથી મિકસ વેજ. સ્ટફડ સમોસા બનાવવા ની રેસિપી કહીશ.. જરુર થી બનાવજો...... Dharti Vasani -
હેલ્થી સેન્ડવીચ બિસ્કીટ
#હેલ્થડેબાળકોનું ફેવરિટ બિસ્કીટ માંથી હેલ્ધી સ્નેક્સ તૈયાર કર્યું છે મારી દીકરી "(હેન્સી નગદીયા)" તે પાંચ વર્ષની છેઅને તેને કુકિંગ નો ખૂબ જ શોખ છે જે આ રેસિપી તેણે જાતે જ બનાવી છે અને જાતે જ સર્વ કરી છે .આ રેસિપીમા વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે .ટોમેટો કેચપ પણ ઘરે બનાવેલો છે.ઘણા બાળકોને બિસ્કીટ બહુ જ ભાવતા હોય છે અને વેજીટેબલ ખાતા ન હોય તો તેને આવી રીતે ઇનોવેશન કરીને એક રેસિપી બનાવી શકાય છે તો મારી દીકરી તમારી સાથે હેલ્ધી રેસિપી શેર કરે છે Falguni Nagadiya -
નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ
#જૈનફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે. asharamparia -
સાબુદાણા કટલેસ(ફરાળી)
#મેઆપણે વેજીટેબલ કટલેસ તો બહુ ખાધી તો ચાલો આપણે કંઈક નવું કરીએ માટે હું એક સરસ ફરાળી વાનગી લાવી છુ Kruti Ragesh Dave -
મોનેકો બિસ્કીટ પકોડા
#zayakaQueens#તકનીકમિત્રો વરસાદની સિઝનમાં પકોડા તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ અવનવી જાતના પકોડા ખાવાની તો મજા જ કંઈ અલગ હોય છે તો ચાલો મિત્રો આજે એક અવનવી જાતના મોનેકો બિસ્કીટ માંથી બનાવેલા પકોડા ટ્રાય કરીએ. Khushi Trivedi -
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3ચાટ તો એક એવી રેસીપી છે જે બધા ને જ ભાવે . એને એમાં પણ બાસ્કેટ ચાટ તો મન મોહી લે છે. તો ચાલો આવી જ ચાટ ની રેસીપી આપડે આજે બનાવ્યે Aneri H.Desai -
દહીં બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટબાસ્કેટ ચાટ મું બીજુ એક ચટપટુ વર્ઝન દહીં બાસ્કેટ ચાટ... ખૂબ જ ટેસ્ટી લાગે છે... નાના મોટા સૌને ભાવશે તો તમે પણ બનાવજો... અને બાસ્કેટ ની રેસીપી મેં આગળ ની વાનગી ની રેસીપી માં મૂકી છે... Sachi Sanket Naik -
રાઈસ સ્ટફ ખીચું
#india post 11#goldenapron13 th week recipe#ચોખા#કુકરહેલો ફ્રેન્ડસ, ચોખા ના લોટ નું ખીચું તો આપણે બઘાં ખાઇએ છીએ. પણ આજે મેં ખીચા માં સ્ટફીંગ કરીને એક નવી રેસીપી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી છે. asharamparia -
-
More Recipes
ટિપ્પણીઓ