સ્પ્રાઉટ ના ફલાફલ
#ઇબુક૧
#goldenapron3
week 4
#રેસીપી 24
સ્પા્ઉટ ના ફલાફલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં મિક્સ સ્પ્રઓટ લઈ તેની ફાઈન પેસ્ટ બનાવી લો
- 2
પછી પાછા મિક્સર જારમાં લીલી ડુંગળી ના પાન કોથમીર લીલાં મરચાં લસણ ની ચટણી મીઠું ચાટ મસાલો મરચું પાવડર લઈ ને બધું ક્રશ કરી લો હવે એક પ્લેટ માં સ્પ્રપોટ નું મીક્ષણ લીલી ડુંગળી ની પેસ્ટ અને સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો તેમાં બ્રેડ નો ભૂકો નાખી મિક્સ કરો પછી તેના લંબગોળ રોલ કરી ગરમ તેલ માં તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ સ્પ્રાઉટ ફલાફલ (Mix Sprout Falafel Recipe In Gujarati)
#TT3સ્પ્રાઉટ ના ફ્લાફલ ટેસ્ટી તો છેજ પણ સાથે હેલ્થી પણ છે અને બનાવવા માં પણ એકદમ સહેલા….. .અત્યારે બધાય ને કઈ ને કઈ નવીન નાસ્તો જોઈતું હોય છે. અને સાથે હેલ્થ નું ખ્યાલ પણ બધી જ મમ્મી રાખવાનો ટ્રાય કરતી જ હોય છે… તો ચાલો આજે આપણે સ્પ્રોઉટ ના બેનીફિટ સાથે એના ફ્લાફલ બનાવી દઈએ….ફલાફલ મોટેભાગે ચણા માં થી જ બને છે અને તાહીની કે હમસ સાથે જસર્વ થાય છે ,,પણ મેં તેમાં થોડો ફેરફાર કર્યો છે ,,વધુ પોષક બનાવ્યા છે , Juliben Dave -
-
-
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચીકપીક ફલાફલ(chickpick falafala in Gujarati)
#વિકમીલ૩ફલાફલ ખાવાની એક અલગ મજા હાેય છે અને અહિ મેં ચીકપીક ફલાફલ બનાવ્યું છે જે એકવાર જરૂર બનાવવા જેવું છે. હમુસ સાથે ખાવામાં આવે છે. Ami Adhar Desai -
-
-
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#SuperRecipeOfJuneફલાફલ એ કાબુલી ચણા ના ભજિયાં છે,જેને પલાળી ને ક્રશ કરી બીજા મસાલા ઉમેરી ને ગોળા કે ફ્લેટ કરી ને તળી ને હમ્મસ ડીપ સાથે ખવાય છે.. Sangita Vyas -
-
-
-
ફલાફલ
#ઇબુક૧#૩૬#સ્ટફ્ડફલાફલ એ વેબનીઝ ક્યુઝાઈન થી આવે છે જેનો ટેસ્ટ આપણા દાળવડા ને મળતો આવે છે જે વાઈટ ચના મા થોડા મસાલા કરી બને છે મે અહીં ચીઝ અને લીલા મરચા નુ સ્ટફિંગ લીધુ છે. Nilam Piyush Hariyani -
-
-
ચીઝી ફલાફલ
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ ડીશ ઈન્ટરનેશનલ ડીશ છે જે કાબુલી ચણામાંથી બનાવવામાં આવે છે, મેં આમાં ચીઝની ક્યુબનું સ્ટફીંગ તરીકે ઉપયોગ કર્યો છે, જેથી ફલાફલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 ફલાફલ એ પ્રોટીનયુક્ત ઝડપથી તૈયાર થતી વાનગી છે જે હમસ્ સાથે સર્વ કરવામાં આવે છે sonal hitesh panchal -
ચનાચાટ
ચાટની રેસિપિ બધાંની ફેવરિટ,હવે સ્ટાટૅસૅમાં પણચાલેછે.#સ્ટાટૅસૅ#goldenapron3#ઇબુક૧#46 Rajni Sanghavi -
-
ફલાફલ
#TT3#cookpadindia#cookpadgujarati ફલાફલ એ Mediterranean dish છે middle eastern નું ફાસ્ટ ફૂડ છે તે કાબુલી ચણા માંથી બને છે તેમાં ફ્રેશ હર્બ અને મસાલા નો ઉપયોગ થાય છે તેને પેટી કે રોલના શેપમાં વાળી ને તળી કે બેક કરી લેવામાં આવે છે.તેને પિતા બ્રેડ,હમસ,તાહીની સોસ,રેડ ચીલી સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3ફલાફલ ને મેડીટેશન ડીશ નો રાજા ગણવામાં આવી છે. ફલાફલ કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ચટણી, સોસ,ડીપ સાથે સર્વ કરવામાં આવે છે તથા તેને પિટાબ્રેડ નું પોકેટ બનાવી ફલાફલ અંદર મૂકી પંસદગીના વેજીટેબલ મૂકી ફલાફલ પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે Ankita Tank Parmar -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
-
-
ફલાફલ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#LB#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪 Juliben Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11568028
ટિપ્પણીઓ