હેલ્ધી સ્પ્રાઉટ સેન્ડવીચ
#goldenapron3
# week-4
#મીના
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ મઠ અને ચણા ને ગરમ પાણીમાં પલાળી લો પછી તેને બીજે દિવસે કપડામાં બાંધીને ફણગાવેલો
- 2
હવે એક પેનમાં થોડું તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખો ડુંગળી થઈ જાય પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું આપો હવે બધું મિક્સ થઈ ગયા પછી તેમાં બધા મસાલા નાખો
- 3
પછી તેમાં ફણગાવેલા કઠોળ નાખો પછી થોડું પાણી નાખીને ચઢવા દો હવે બ્રેડની એક સ્લાઈસ લો તેમાં થોડું બટર લગાડો પછી તેના પર કઠોળનું સ્ટફિંગ મૂકો અને તેના પર બીજી બ્રેડ મૂકી દો હવે તેને લોટીમાં બટર થી બંને સાઇડ શેકી લો સોસ લીલી ચટણી સાથે સર્વ કરો તૈયાર છે હેલ્થી સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્પ્રાઉટ ચાટ બાસ્કેટ
#goldenapron3#week 4#sproutsમિત્રો , આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ ના ચાટ બાસ્કેટ બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બન્યા છે .તેને તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટ (મગ) ચાટ
#goldenapron3#Week 4#સ્પ્રાઉટહેલો મિત્રો આજે હું બનાવીશ મગ ચાટ જે બાળકોને પણ ખુબ જ ભાવશે મગ માં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે કાચા પલાળેલા મગ શરીર માટે ખૂબ જ સારા છે સવારના નાસ્તામાં ખાવા જોઈએ જે લોકો ડાયેટિંગ કરતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે આજે હું તમને એવી જ એક રેસીપી મગ ચાટ શીખવાડીશ કે બાળકોને પણ ખુબ જ ભાવશે. Mayuri Unadkat -
-
-
-
-
-
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11798544
ટિપ્પણીઓ