સ્ટ્રોબેરી સંદેશ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ઇબુક૧
#૪૪
#લવ
પ્રેમ નો કોઈ એક દિવસ કે અઠવાડિયું ના હોઈ શકે પરંતુ તેની ઉજવણી થતી હોય ત્યારે તેની અસર બધા પર થતી જ હોઈ . અને સર્વત્ર પ્રેમ જ દેખાય. તો પછી ખાવા માં તો દેખાય જ ને? પારંપરિક સંદેશ ને પ્રેમ નું પ્રતીક એવી સ્ટ્રોબેરી નો સ્વાદ આપ્યો છે અને આકાર દિલ નો..આ છે મારી પ્રેમ ની ઉજવણી😍

સ્ટ્રોબેરી સંદેશ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક૧
#૪૪
#લવ
પ્રેમ નો કોઈ એક દિવસ કે અઠવાડિયું ના હોઈ શકે પરંતુ તેની ઉજવણી થતી હોય ત્યારે તેની અસર બધા પર થતી જ હોઈ . અને સર્વત્ર પ્રેમ જ દેખાય. તો પછી ખાવા માં તો દેખાય જ ને? પારંપરિક સંદેશ ને પ્રેમ નું પ્રતીક એવી સ્ટ્રોબેરી નો સ્વાદ આપ્યો છે અને આકાર દિલ નો..આ છે મારી પ્રેમ ની ઉજવણી😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપતાજું ખમણેલું પનીર
  2. 1/4 કપસ્ટ્રોબેરી કોમ્પોટ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પનીર માં 1 ચમચો કોમ્પોટ નાખી સારી રીતે મસળી લો. મેં ખાંડ નથી નાખી. આપ ચાહો તો ઉમેરી શકો છો.

  2. 2

    મસળી ને તૈયાર થાય એટલે મનપસંદ આકાર આપો. બે સંદેશ ની વચ્ચે થોડું કોમ્પોટ પાથરી સેન્ડવિચ જેવું બનાવો.

  3. 3

    મેં અહીં દિલ નો આકાર આપ્યો છે. બધા સંદેશ તૈયાર થાય એટલે થોડી વાર ફ્રીઝ માં રાખો અને ઠંડા ઠંડા, તાઝી સ્ટ્રોબેરી સાથે પીરસો.

  4. 4

    આપ ચાહો તો પનીર માં કોમ્પોટ ની સાથે સ્ટ્રોબેરી ના નાના ટુકડા પણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes