રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા એક બાઉલ માં 1/2 ગ્લાસ ગરમ પાણી લઈશું. હવે એમાં 2 ચમચી ખાંડ ઉમેરી ખાંડ ને પીગળાવી દેવાની હવે એમાં 3 ચમચી ઇન્સ્ટન્ટ યિસ્ટ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો. એણે 10 મિનિટ રેસ્ટ માટે સાઇડ માં મૂકી દો. 10 મિનિટ બાદ યિસ્ટ ફૂલી જશે.
- 2
હવે એક બાઉલ માં 1.1/2 કપ મેંદો લઈ લો અને એને ચાડી લો. એમાં 1 ચમચી મીઠું એડ કરી લો અને સાથે 2 ચમચી લસણ ઝીણું કટ કરીને નાખવું. બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે આમાં યિસ્ટ નું પાણી એડ કરી લેવું અને સોફ્ટ લોટ બાંધી લો. લોટને 5 મિનિટ મસળીને એકદમ નરમ લોટ બાંધવો. પાણી ની જરૂર પડે તો ગરમ પાણી નો ઉપયોગ કરવો. હવે એમાં 1 ચમચી તેલ ઉમેરી ફરી લોટ માં મિક્સ કરી લેવું. આને 1 કલાક કપડું ઢાંકીને રેસ્ટ આપવો.
- 4
હવે 1 કલાક બાદ મેદો પણ ફૂલીને ડબલ થય ગયો છે. હવે આમાં કોરો મેદો છાંટી લોટ માં મુક્કા મારવા જેથી અંદર જે હવા ભરાય હોય એ નીકળી જાય. હવે આ લોટ માંથી 2 ભાગ કરી લેવા.
- 5
1 ભાગનો લુવો લઈને તેને બરાબર મસળી વણી લો. (જે ડિશ માં બ્રેડ તૈયાર કરવાની હોય એ ડિશ પ્રમાણે જ વણવું) હવે રોટલા ના એક ભાગ પર ગ્રેટ કરેલું ચીઝ ઉમેરી દો. હવે ઉપર બાફેલા કોર્ન અને લાલ મરચું ઉમેરી લો સાથે ઓરેગાનો, મિક્સ હર્બ અને ચિલ્લી ફ્લેક્સ ઉમેરી લો.
- 6
હવે રોટલા ના છેડે પાણી લગાવી બીજી સાઇડ બંધ કરી લો ઉપર બટર ચોપડી ઓરેગાનો, મિક્સ હર્બ અને ચિલ્લી ફ્લેક્સ ઉમેરી દો. ઉપર ચપ્પા થી કટ કરી લેવા. પૂરે પૂરું કટ નથી કરવાનું ઉપર નો પડ કટ કરવાનો છે ખાલી. હવે આને બેકિંગ ડિશમાં માં મૂકી દેવાનું.
- 7
હવે એક પેન માં મીઠું નાખી પેન ને 10 મિનિટ માટે ફૂલ ફ્લેમ પર ગરમ કરી લો.હવે આમાં કાઠો મૂકી બેકીંગ ડિશ મૂકી દો.
- 8
આને 20 મિનિટ માટે બેક થવા દેવાનું. હવે આમાં બ્રેડ તૈયાર થાય ગય છે એમાં કટ કરી લેવા. તૈયાર છે ગાર્લિક બ્રેડ.
Similar Recipes
-
-
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week4#baking આ એક એવી બેકિંગ આઇટમ છે જે બાળકોને ખુબ જ પ્રિય છે. Nidhi Popat -
-
-
-
ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)
#goldenapron3Week24GRILL બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે Khushi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્મસ ટ્રી બ્રેડ (Christmas tree bread recipe in Gujarati)
ક્રિસ્મસ એ દુનિયાભરમાં ઉજવાતો તહેવાર છે. આ સમય દરમ્યાન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ બ્રેડ ક્રિસમસ ટ્રી ના આકારમાં બનાવવામાં આવી છે જેમાં પાલક અને ક્રિમ ચીઝ નું ફિલીંગ કરવામાં આવ્યું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ એવી આ બ્રેડ તહેવારની ઉજવણીમાં ઉમેરો કરે છે.#CCC spicequeen -
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
More Recipes
ટિપ્પણીઓ