રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મીક્સર જારમાં બધી સામગ્રી નાખીને મીક્સ કરો અને વાટી લો.
- 2
જો મિક્સરમાં વાટવામાં ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી ને પીસવું. અને મોલ્ડ માં મૂકીને સેટ કરી લો.
- 3
ચોકલેટ હમમ્સ તૈયાર....ચોકોસ મૂકી ને ડેકોરેટ કરી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર પીનટ બટર ચોકલેટ (Khajoor Peanut Butter Chocolate Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Childhoodઅમે જ્યારે નાના હતા ત્યારે ચોકલેટ ના આ તૈયાર સ્લેબ મળતા જ ના હતા કે ના તો આટલી વેરાયટી માં ચોકલેટ મળતી.મમ્મી ખજૂર માં ઘી ભરી આપે અને તેમાં શીંગદાણા , ડ્રાય fruits ભરી ને આપે એ જ અમારી ચોકલેટ.મે એમાં થોડા ફેરફાર કરી ને અહી ખજૂર પીનટ બટર ચોકલેટ બનાવી છે.ખૂબ જ healthy અને ચોકલેટી.મારા 3 વર્ષ ના દીકરા ની આ ફેવરિટ ચોકલેટ છે . Bansi Chotaliya Chavda -
વોલનટ ક્રસ્ટ (Walnut Crust Recipe in Gujarati)
#WALNUTS#CookpadIndia#CookpadGujaratiઅહીંયા મેં અખરોટનું સ્ટફિંગ લઈ ક્રસ્ટ બનાવ્યા છે.આ એક ટાઇપની ફ્રેન્ચ પેસ્ટ્રી જ હોય છે અને આપણે તેને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને અખરોટ ની જગ્યાએ કોઈ પણ નટ્સ લઈ શકાય છે. Isha panera -
હમુસ અને ફતુસ દુબઇ ફેમસ ડીશ (Hummus Fattous Dubai Famous Dish Recipe In Gujarati)
#CTહમુસ & ફતુસ દુબઇ ની ફેમસ ડીશ છે.જે ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ છે... ચાલો આનંદ લઈ એ હમુસ & ફતુસ નો 😋😋 Heena Dhorda -
-
પિનટ બટર સેન્ડવીચ (Peanut Butter Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે અને તેઓને ખુબ સરસ પણ લાગશે Vaishali Prajapati -
-
ઓટ્સ ડ્રાય ફ્રુટ મોદક (Oats Dryfruit Modak)
#GCR#ganeshchaturthispecial#PR🏵️ ઓટ્સ ડ્રાય ફ્રુટ પિનટ બટર મોદક🏵️ચોકલેટ ઓટ્સ ડ્રાય ફ્રુટ મોદકSonal Gaurav Suthar
-
-
ઓટસ-ડ્રાયફુટ ચિકી(Oats Dryfruit Chikki Recipe inGujarati)
#GA4#week18#chikki#uttrayan special# winter special#immuniti bar #dryfruit chikkiસંક્રાન્તિ મા વિવિધ ન્ડકાર ની ચિકી અને લાડુ બનાવા મા આવે છે મે ઓટસ ,તલ,ડ્રાયફૂટ ની ચિકી બનાવી છે જે યુનીક તો છે પણ એટલી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે એક વાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂર ખાવા માટે ખૂબ હેલ્ધી છે, ખજૂરમાં પૂરતા પ્રમાણમાંફાઇબરસૅ, વિટામીન્સ અને મીનરલ્સ જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ, કોપર, કેલ્શિયમ અને અનેક જાતના મિનરલ્સ ઉપલબ્ધ છે. જે આપણા બોડીને ખૂબ જ હેલ્ધી રાખે છે. Rachana Sagala -
-
-
-
ચોકલેટ પૂડિંગ
#ઇબૂક#day4ચાઇના ગ્રાસ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે, નાના બાળકો ખુશ થઈ જાય એવું... Radhika Nirav Trivedi -
પ્રોટીન શેક (Protein Shake Recipe In Gujarati)
ખુબ જ શક્તિવર્ધક પીણું છે...જેને દિવસ માં સવારે લઈએ તો આખો દિવસ ખુબ જ એનર્જી થી ભરપૂર રહે છે... તમે પણ બનાવી જોજો મિત્રો... સ્વસ્થ રહો અને મસ્ત રહો... 😊🌹 Noopur Alok Vaishnav -
-
-
બનાના પીનટ બટર શેક (Banana Peanut Butter Shake Recipe In Gujarati)
હેલ્થી અને શક્તિવર્ધક આ શેક પીવાથી ગરમી માં ગણી એનર્જી મળે છે.. Noopur Alok Vaishnav -
ચોકલેટ રવા કેક
રવાનો શીરો તો ખાતાંજ હોઈએહવે તેમા ચોકલેટની મિઠાશ ઉમેરીી બનાવો ચોકલેટ રવા કેક.#goldenapron3#35#લવ#ઇબુક૧ Rajni Sanghavi -
-
-
-
-
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
-
એપલ ઓટ્સ સ્મૂધી (Apple Oats Smoothie Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati#Healthy Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11572704
ટિપ્પણીઓ