ચોકલેટ સ્મુધી(chocolate smoothi recipe in gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

#માઇઇબુક
પોસ્ટ26

ચોકલેટ સ્મુધી(chocolate smoothi recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક
પોસ્ટ26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 2 ચમચીશેકેલા ઓટ્સ
  3. 1 ચમચીપીનટ બટર
  4. 1 ચમચીમધ
  5. 1/2 ચમચીકોકો પાઉડર
  6. 1/2 ચમચીબોર્નવીટા
  7. 1 ચમચીમુસલી
  8. કાજુ બદામ કિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ઠંડુ લેવુ એમાં ઓટસ બોર્નવીટા કોકો પાઉડર પીનટ બટર મધ નાખી ક્રશ કરવુ

  2. 2

    એક બાઉલ માં લઇ એમાં મુસલી નાખવી કાજુ બદામ કિસમિસ થી ગાર્નીસ કરી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes