ગાજર હલવા શોટસ વીથ રબડી(gajar halwa shots with rabdi recipe in Gujarati)

ગાજર હલવા શોટસ વીથ રબડી(gajar halwa shots with rabdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ગાજર ને ખમણી લેવા. બાદ એક પેન લેવું તેમાં ઘી નાખવું બાદ તે ગરમ થાય એટલે તેમાં ગાજર નાખો અને તેને ધીમા ગેસ પર સતત હલાવતા રહો ગાજર ચડી જાય એટલે તેમાં દુધ ઉમેરો અને પાછું તેને સતત હલાવતા રહો નીચે પેન માં ચોંટી ના જાય એનું ધ્યાન રાખો.
- 2
દુધ બધું બળી જાય એટલે તેમાં ખાંડ નાખો બાદ તેનું બધું પાણી બળી જાય એટલે તેમાં મેરી બિસ્કીટ નો ભુક્કો નાખો,ડ્રાય ફ્રુટ,એલચી પાવડર,કેસર અને ચારોળી નાખો અને સરખું મીક્સ કરી લો.બાદ ગેસ બંધ કરો.
- 3
રબડી માટે દુધ ને ગરમ મુકતા પહેલા તેમાં થી થોડું ઠંડુ દૂધ કાઢી લો અને બાકી ના દુધ ને ગરમ કરવા મુકો ગેસ ધીમો રાખવો.અને ઠંડા દુધ માં ઇન્સ્ટન્ટ રબડી મીક્સ ને ઓગાળી લો બાદ ગેસ પર મુકેલું દુધ ઉકળવા લાગે એટલે તેમાં ઇન્સ્ટન્ટ રબડી મીક્સ એડ કરો અને સતત હલાવતા રહો બાદ તેમાં ખાંડ,મિક્સ ડ્રાય ફ્રુટ, એલચી પાવડર,ચારોળી ઉમેરો બાદ તેમાં મેરી બિસ્કીટ નો ભુક્કો નાખો અને સરખું હલવો બાદ તે ઘાટું થાય એટલે ગેસ બંધ કરો.
- 4
બાદ બંને વસ્તુઓને બે કલાક માટે ફ્રિજ માં ઠંડી કરવા મુકો બાદ નાના ગ્લાસ લો તેમાં નીચે ગાજર નો હલવો મુકવો એને સરખો દબાવી ને ભરો બાદ તેની ઉપર રબડી મુકો અને ત્યાર પછી તેના પર ચારોળી અને ચેરી મુકી ને સજાવટ કરો બાદ તેને ઠંડી ઠંડી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર હલવા બરફી (Gajar Halwa Barfi)
#લવ#14ફેબ્રુઆરી ની રેસીપીહેપ્પી વેલેન્ટાઈન ડે કૂકપેડમે આજે ગાજર હલવા બરફી બનાવી છેહૂ આજે મારા હસબન્ડ જોડે 12મો વેલેન્ટાઈન ઉજવી રહી છૂ મારા લવ મૈરેજ થઈલ છે અને મારા મૈરેજ ને 6વષૉ ચાલી રહ્યું છે મારા હસબન્ડ ને મારી આ રેસીપી બો ભાવે છે એટલે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છં Hina Sanjaniya -
ગાજર હલવા શોટસ
#વિકમીલ૨#સ્વીટ આ રેસિપી ખાસિયત એ છે કે ગાજર ના હલવા સાથે મેં રબડી બનાવી છે અને ટેસ્ટમાં ખૂબ જ ફાઇન લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરજો અને તેનું સૂચન જરૂર જણાવશો Khyati Ben Trivedi -
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
-
ગાજર હલવા શોટ્સ (Gajar Halwa Shots Recipe In Gujarati)
#WDઆજની મારી આ વાનગી હું મારા તમામ મિત્રો ને સમર્પિત કરું છું. ગાજરનો હલવો આપણે બધા જ બનાવીએ છીએ પણ અહીં મેં ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બને તે રીતે બનાવ્યો છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આજે મારા દીકરા વત્સલ નો બર્થડે એટલે એની ફેવરિટ વાનગી બનાવી . Deepika Jagetiya -
બ્રાઉની વીથ રબડી(Brownie with rabdi recipe in Gujarati)
#GA4 #week16#brownieહીના મેમ નાયક ના લાઈવ શો માથી શીખી છુ. બહું જ સહેલી અને ટેસ્ટી બની છે. Avani Suba -
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
-
-
-
-
-
મેરી બિસ્કીટ કેક
#લોકડાઉન#કાંદાલસણ#goldenapron3#મલાઈ હું મારા ઘર થી કુકિંગ ક્લાસ કરું છું અત્યારે લોક ડાઉન બધે ચાલે છે બધું બંધ છે તો કેક મળવી થોડી મુશ્કેલ છે મને ઘણા ના મેસેજ આવે છે કે છોકરાવ કેક વગર નથી માનતા કોઈ સરળ રેસીપી સિખડાવો તો હું આજે એવી રેસીપી લાવી છું કે સરળતા થી બની જાય અને બધી વસ્તુઓ ઘેર માં મળી રહે અને જલ્દી બને અને છોકરાવ પણ ખુશ થાય આશા રાખું છું કે આ રેસીપી લોક ડાઉન માં મદદ આવશે મે આમાં મેરી બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે તમે તમારા ગમતા બિસ્કીટ પણ વાપરી શકો છો. Suhani Gatha -
-
રબડી વીથ માલપૂઆ
#SFR#SJR#sweet#traditional#cookpadgujaratiમાલપુવા અને રબડી આ બંને સ્વીટ ઉત્તર ભારતની પારંપરિક મીઠાઈ છે. જે લગભગ નાના મોટા સૌને પસંદ હોય છે. અંગુર રબડી, જલેબી રબડી,ગુલાબ જામુન રબડી, હલવા રબડી, માલપુવા રબડી આ બે સ્વીટનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. મેં રબડી વિથ માલપુવા નું કોમ્બિનેશન કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
આલ્મંડ પીનટ બરફી
#હોળી#અનીવેરસરી#સ્વીટ/ડેજર્ટમોટા ભાગના લોકો નથી જાણતા કે બદામમાં ફિટોસ્ટેરોલ અને ચોક્કસ પ્રકારના ફેટી એસિડ્સ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. કાચી બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર રહેલા હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બદામમાં રહેલા રિબોફ્લેવિન અને એલ-કાર્નિટિન નામના તત્વો માણસના મગજને સતેજ બનાવવામાં મદદરૂપ બને છે. રિસર્ચ મુજબ રોજ બદામ ખાનારા લોકોના દિમાગ વધુ તેજ દોડવા માંડે છે. જો તમને છાલવાળી બદામ ન ભાવતી હોય તો તમે તેને પલાળીને છાલ કાઢીને પણ ખાઈ શકો છો. બદામ ખાવાથી તમારુ મગજ વધુ તેજ દોડવા માંડશે.સીંગદાણાને સસ્તી બદામ કહેવામાં આવે છે. તેમાં લગભગ બધા જ પોષકતત્વ હોય છે જે બદામમાં મળે છે. બદામ મોંઘી હોય જયારે મગફળી સસ્તી હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તેની માંગ ખાસ વધી જાય છેસો ગ્રામ કાચી મગફળીમાં 1 લીટર જેટલું પ્રોટીન હોય છે. મગફળીને શેકીને ખાવાથી જેટલી માત્રામાં ખનીજ મળે છે તેટલું તો 250 ગ્રામ મીટમાં પણ નથી મળતું. મગફળીનું તેલ પણ અનેક રીતે ફાયદાકારક છે. Suhani Gatha -
રબડી વીથ કલરફુલ કોકોનટ લાડુ (rabdi with colourful coconut ladoo recipe in Gujarati)
#HRઆ વખતની હોડીને કલરફૂલ અને સ્પેશિયલ બનાવા માટે હોળી સ્પેશિયલ રબડી વીથ કલરફુલ કોકોનટ લડુ બનાવ્યા છે. રબડી અને કોકોનટ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. દેખાવમાં તો ખુબ જ સરસ લાગે જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ બની છે. Hetal Vithlani -
ટ્રાઇ કલરડ્ હલવા કેક
#જૈન #ફરાળીહેલો ફ્રેન્ડસ , આજે ખુબ જ ખુશી નો તહેવાર છે એટલે કાન્હા માટે મેં હલવા કેક બનાવી છે. કાનુડો દરેક ના દિલ માં રહેલો છે. એટલે મેં સ્પેશિયલ હાર્ટ સેઇપ કેક બનાવી છે.❤ asharamparia -
ગાજર હલવા
#સંક્રાંતિ#ઇબુક૧#રેસિપી ૯વિન્ટર માં બધાને પ્રિય એવી ઘરના નાના મોટા બધાને ભાવે એવો ગાજર હલવો. Ushma Malkan
More Recipes
ટિપ્પણીઓ (6)