ચોકલેટ એન્ડ રોઝ મીની કેક

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

ચોકલેટ એન્ડ રોઝ મીની કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. ચોકલેટ મીની કેક સામગ્રી:
  2. ૧. ૫ બ્રેડ માંથી બનાવેલા બ્રેડ ક્રમસ્
  3. ૨. ૨ ચમચી કોકો પાઉડર
  4. ૩. ૨ ચમચી મીલ્ક પાઉડર
  5. ૪. ૨ ચમચી નારિયેળ નો ભૂક્કો
  6. ૫. મીઠું દૂધ જરૂરિયાત મુજબ
  7. રોઝ મીની કેક સામગ્રી:
  8. ૧. ૫ બ્રેડ માંથી બનાવેલ બ્રેડ ક્રમસ્
  9. ૨. ૨ ચમચી રોઝ સીરપ
  10. ૩. ૨ ચમચી મિલ્ક પાઉડર
  11. ૪. ૧ ચમચી ગુલાબની પાંખડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોકલેટ કેક માટેની રીત:
    ૧. બધી સામગ્રી મિક્સ કરી, આકાર આપી શકાય તેવી કણક બાંધો.
    ૨. દિલ આકારનો શેપ આપો.

  2. 2

    રોઝ કેક માટેની રીત:
    ૧. બધી સામગ્રી મિક્સ કરી, આકાર આપી શકાય તેવી કણક બાંધો.
    ૨. દિલ આકારનો શેપ આપો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ

Similar Recipes