વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ક્રિસપીસ

વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ક્રિસપીસ
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક માઇક્રોવેવ પ્રુફ બાઉલ લો, હવે તેમાં ડાર્ક ચોકલેટ એડ કરો, હવે તેને 30 સેકન્ડ માઇક્રોવેવ કરી લો, હવે પછી ચોકલેટને બહાર કાઢી મિક્સ કરી લો, હવે ડાર્ક ચોકલેટ મેલ્ટ થઈને તૈયાર છે, હવે તેમાં રાઈસ ક્રિસ્પીસ એડ કરો, હવે રાઈસ ક્રિસ્પીસ એડ કર્યા બાદ તેને એકસરખું મિક્સ કરી લો,
- 2
હવે એક બાઉલમાં વ્હાઈટ ચોકલેટ લો, હવે તેને 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો, હવે વ્હાઈટ ચોકલેટને બહાર કાઢી તેને એક સરખી મિક્સ કરી લો, હવે વ્હાઈટ ચોકલેટ મેલ્ટ થઈને તૈયાર છે,
- 3
હવે એક માફીન્સ ટ્રે લો, હવે તેમાં માફીન્સના કપ મૂકો, હવે તેમાં ડાર્ક ચોકલેટ અને રાઈસ ક્રિસ્પીસવાળું મિશ્રણ પાથરી દો, હવે તેને 5 મિનિટ માટે ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દો, હવે ફ્રીજમાંથી કાઢી લો, હવે તેના ઉપર વ્હાઈટ ચોકલેટ પાથરી દો, હવે તેને 5 મિનિટ ફરી ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દો,
- 4
હવે ચોકલેટ સેટ થઈ ગઈ છે, તૈયાર છે વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ક્રિસ્પીસ, ઠંડી ઠંડી ચોકલેટ સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
વ્હાઈટ ચોકલેટ પડલ્સ
#RB14#WEEK14(ચોકલેટ નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે, એમાં પણ આવી હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ બનાવવામાં આવે તો ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે.) Rachana Sagala -
માર્બલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)
#CDYચોકલેટ બાળકોને ખૂબ જ પ્રિય હોય છે હું નાની હતી ત્યારે મને પણ ખૂબ જ પ્રિય હતી અને અત્યારે મારા બાળકને પણ ખૂબ જ ભાવે છે.ચોકલેટ બજારમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી પડે છે બજાર જેવી ચોકલેટ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ જે ક્વોલીટી યુક્ત અને સસ્તી પણ પડે છે એટલે મે આજે ચોકલેટની રેસીપી મૂકી છે. Ankita Tank Parmar -
વ્હાઈટ ચોકલેટ સોસ=(white chocalte in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨વ્હાઈટ ચોકલેટ સોસનો ઉપયોગ તમે કેક આઇસ્ક્રીમ, સેક, અમુક મીઠાઈ, સેન્ડવીચ અને પીઝા, ઢોસા જેવી ઘણી બધી વસ્તુઓમાં કરી શકો છો. મોટાભાગની વસ્તુઓ માં ચોકલેટ સોસ ખૂબ જ ઉપયોગી થાય છે. આ સોસ બનાવી એર ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. જેથી તમે ગમતી વાનગીમાં તેનો ઉપયોગ કરી શકો છો. જેનાથી વાનગી નો દેખાવ અને ટેસ્ટ ખૂબ જ સારો આવશે. Divya Dobariya -
-
ચોકલેટ સ્ટ્રોબેરી(Chocolate Strawberry Recipe in Gujarati)
સ્ટ્રોબેરી ને ચોકલેટ નુ કોમ્બીનેશન બહુ જ સરસ લાગે ..બાળકો ને પણ પસંદ આવે #GA4#સ્ટ્રોબેરી #WEEK15 bhavna M -
હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)
નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Gandhi -
ચોકલેટ કેક પોપસિકલ્સ(Chocolate cake popsicles recipe in gujarati)
આ વાનગી કેકનો ભૂકો કરી ચોકલેટ સાથે બનાવાય છે અને અત્યારે તેનો ખૂબ જ ટ્રેન્ડ છે. તમે વ્હાઈટ ચોકલેટ કે milk ચોકલેટ માંથી બનાવી શકો છો મે વ્હાઈટચોકલેટ માંથી બનાવી છે.#GA4#Week10#ચોકલેટ Rajni Sanghavi -
મિન્ટ ચોકલેટ ચિપ્સ ફજ્જ (mint chocolate chips fudge recipe in Gujarati)
#GA4#week13#post13#chocolatechipsમીની ચોકલેટ ચિપ્સ ફજ્જ ખાધા પછી મોઢામાં એવો જ સ્વાદ આવે છે જેવું તમે આઈસક્રીમ ખાવ છો અને આઇસક્રીમ ખાધા પછી મોઢામાં તમને જે ક્રીમી ટેસ્ટ નો આનંદ મળે છે એવો જ આનંદ આ વ્હાઈટ ચોકલેટ ચિપ્સ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ થી બનેલા ફજ્જ ને ખાઈ ને મળે છે. અને એમાં પણ મિનિટનો ફ્લેવર અને એની ઠંડક કંઇ અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે ખૂબ જ સરળ છે બનાવવાનું અને ગેસનો ઉપયોગ કર્યા વગર જ ૩૦-૩૫ મિનિટ માં બની જાય એવી એકદમ ઝડપી રેસીપી છે. જે છોકરાઓને પણ ખુબ જ ભાવશે. જરૂરથી ટ્રાય કરજો. Chandni Modi -
-
ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ
#ઇબુક#day18બહાર ની ચોકલેટ ઘણી મોંઘી આવતી હોય છે જે બધા લોકો ને નથી પોસાતી તો હું આજે તમારા માટે લાવી બહાર જેવા જ ટેસ્ટ ની ચોકલેટ જે ઘર આપણે ના જેવી કિંમત માં પડે છે ખુબજ ટેસ્ટી લાગે છે. Suhani Gatha -
રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)
#DFTફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે. Palak Sheth -
કેરેમલ ચોકલેટ (Ceramal Chocolate Recipe In Gujarati)
આ ચોકલેટ માં કેરેમલ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને તેમાંય મેં આ ચોકલેટ ને ડિઝાઈનર લૂક આપયો છે તો જોવામાં પણ આ ચોકલેટ ખૂબ સરસ લાગે છે #કુકબુક #કુકૂપેડ Bhavini Kotak -
કોફી ક્રેકર્સ ચોકલેટ (Coffee crackers Chocolate)
#DFTબેઝિક ચોકલેટ સ્લેબ માર્કેટમાં આસાનીથી મળી રહે તેમ ઉપલબ્ધ હોય છે. જે ડાર્ક, મિલ્ક અને વ્હાઈટ એમ 3 પ્રકારના આવતા હોય છે. તેમાં ફ્લેવર્સ અને અલગ અલગ સામગ્રી ઉમેરી બહુ જ બધી વેરાઇટી ની ચોકલેટ્સ બની શકતી હોય છે. Palak Sheth -
-
-
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
-
રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)
#CCC#christmasspecialક્રિશમશ નજીક જ છે તો મારા દિકરા ની ફેવરીટ ચોકલેટ બનાવી છે. Sachi Sanket Naik -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
કેસર પિસ્તા ચોકલેટ (Kesar Pista Chocolate Recipe In Gujarati)
Homemade ચોકલેટ ખૂબ જ સસ્તી પડે છે અને પોતાના હાથે બનાવીને આપવાની ચોકલેટ નો આનંદ જ અલગ હોય છે. Swati Vora -
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
ફટાકડા ચોકલેટ(Homemade Fire crackers chocolates Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ ૧દિવાળી નજીક આવી રહી છે.દિવાળી ને ધ્યાન માં લઈ આજે મે હોમમેડ ફટાકડા ચોકલેટ બનાવી છે.જે બાળકોને ખૂબ પ્રિય છે.ફેમીલી મેમ્બર કે ફ્રેંડ્સ ને ગિફ્ટ પણ કરી શકાય છે Patel Hili Desai -
હોમ મેડ ચોકલેટ ચિપ્સ
#GA4 #WEEK13 બહાર જેવી ચોકલેટ ચિપ્સ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની પણ જાય છે. Anjana Sheladiya -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં ગરમાગરમ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા પડે છે. ઘરે બનાવેલું હોટ ચોકલેટ ડ્રીંક બહાર તૈયાર મળતા પેકેટ અથવા તો રેસ્ટોરન્ટમાં મળતા હોટ ચોકલેટ કરતા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘરે હોટ ચોકલેટ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે.#AA1#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
ડાર્ક ચોકલેટ વીથ સ્ટ્રોબેરી ચોકલેટ (Dark Chocolate Strawberry Recipe In Gujarati)
#HR#cookpadgujarati#Cookpadindia ડાર્ક ચોકલેટ વીથસટ્રોબેરી ચોકલેટ (હોલી સ્પેશિયલ) Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ