મલ્ટી ફ્લેવર્ડ મીની માઉસ કાર્ટુન થીમ વનિલા ફ્રૂટ કેક

બસ મારી બે વર્ષ ની દીકરીને કેક બહુ ભાવે તો તેના ઓનલાઇન સ્ટડી શરૂ થઈ એટલે એ બહાને બનાવી જ લીધી
મલ્ટી ફ્લેવર્ડ મીની માઉસ કાર્ટુન થીમ વનિલા ફ્રૂટ કેક
બસ મારી બે વર્ષ ની દીકરીને કેક બહુ ભાવે તો તેના ઓનલાઇન સ્ટડી શરૂ થઈ એટલે એ બહાને બનાવી જ લીધી
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાનો લોટ, બેકીંગ પાઉડર અને ખાવાની સોડા ભેગા કરી ચારણી વડે ચાળી લીધા પછી તેને બાજુ પર રાખો.
હવે એક ૧૭૫ મી. મી. (૭”)ની ગોળ કેકના ટીનમાં થોડું માખણ ચોપડી તેની પર થોડો મેંદાનો લોટ સરખી રીતે પથરાઇ જાય તે રીતે ભભરાવી લો. તે પછી જો ટીનમાં વધુ લોટ રહી ગયો હોય તો ટીનને હલાવીને કાઢી લો.
હવે એક ઊંડા બાઉલમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલું માખણ અને વેનીલા એસૅન્સ મિક્સ કરીને ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો.તે પછી તેમાં ચાળેલા લોટનું મિશ્રણ અને ૫ ટેબલસ્પૂન પાણી ઉમેરી હળવેથી તેને ચપટા ચમચા વડે મિક્સ કરી - 2
હવે આ મિશ્રણને માખણ ચોપડેલી કેકની ડીશમાં રેડી લો.
આમ તૈયાર થયેલા ટીનને આગળથી ગરમ કરેલો ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૪૦ થી ૪૫ મિનિટ સુધી બેક કરી લો.
તે પછી ખાત્રી કરી લો કે ટીનની કીનારીઓ પરથી કેક છુંટું થઇને ફુલી ગયેલું લાગે છે.
કેકના ટીનને સ્ટેન્ડ પર ઉલટાવીને સ્ટેન્ડને થપથપાવીને કેકને કાઢી લો.
કેકને ઠંડું થવા બાજુ પર રાખો - 3
હવે એક લીટર ઘર ની એકદમ ઠંડી મલાઈ લો અને બૂરું, વનિલા એસે્ન્સ ઉમેરો ક્રીમ ની થીકનેસ સુધી બીટ કરી લો સ્પોન્જ ના આડા વચ્ચે થી કાપી સ્ટો્બેરી સિરપ બન્ને સ્પોન્જ પર લગાવી ક્રીમ સાથે ટીન્ડ મિક્સ ફ્રુટ ફેલાવી દો તેના પર બીજો ભાગ મુકી આખી કેક ને ક્રીમ થી કવર કરી લો
- 4
હવે તમને ગમતા ફ્લેવર્સ ડિઝાઇન થી કેક ડેકોરેટ કરી શકો મેં આહી મીની માઉસ કાર્ટૂન નુ ડિઝાઇન આપ્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેનીલા કેક
આજે મારો દિકરો ૧.૫ વર્ષ નો થયો છે એટલે એના માટે સ્પેશિઅલ કેક બનાવી છે અને એને જેમ્સ અને કેડબરી બહુ ભાવે એટલે એના થી સજાવી છે. પહેલી વાર આઇસિંગ સાથે કેક બનાવી છે... મારા ઘરે તો બધા ને બહુ ભાવી તો તમે પણ બનાવજો ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen -
ચોકોલેટ કેક(ઇગ્લેસ)
હું જ્યારથી ચોકોલેટ કેક બનાવું છું ત્યારથી અત્યાર સુધીની આ મારી મનગમતી રેસિપી છે. ચોકોલેટ કેક ની કંઇક વાત જ અલગ હોય છે.બાળકોથી લઈ ને મોટાઓ સુધી બધાની માટે ચોકોલેટ માટે વધારે લગાવ હોય છે.આમ તો મને ચોકોલેટ બહુ ઓછી ભાવે પણ બેકિંગ કરવાના મારા શોખના કારણે આજે ચોકોલેટ મારી પણ મનગમતી થઈ ગઈ છે અને કદાચ તમને પણ આ રેસિપી બહુ જ ગમે.ચાલો ત્યારે શરૂ કરીએ.. Nikita Vala -
પાઈનેપલ કેક(Pineapple cake recipe in Gujarati)
ફ્રેન્ડ્સ કેકમાં ફ્રુટની ફ્લેવર્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહી મેં પાઈનેપલ ફ્લેવરની કેક બનાવી છે જે ખૂબ જ યમ્મી છે#CookpadTurns4#Freshfruits Nidhi Jay Vinda -
મીની વેનીલા કેક
નાના મોટા સૌને ભાવે એવી મીની વેનીલા કેક જે એકદમ થોડા સમય મા ઝડપ થી તૈયાર થઈ જશે... નાના બાળકો ને ટીફીન માં પણ આપી શકાય... Sachi Sanket Naik -
મિલ્કી કેક
#ફેવરેટ મારી ઘરે બધાને આ કેક ખૂબ જ ભાવે છે અને જ્યારે પણ આઈસીંગ વિનાની કેક નુ મન થાય છે ત્યારે બધાની ફરમાઈશ મિલ્ક કેક ની જ હોય છે . Bansi Kotecha -
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળીકાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો.. Sachi Sanket Naik -
-
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
-
-
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
બ્લેક ફોરેસ્ટ કેક
#ચતુર્થી#મૈંદામે અહી ગણપતિ દાદા માટે કઈક નવું બનાવી મૂકી છું મોદક તો બધા બનાવે જ છે મે આજે કેક બનાવી છે પ્રસાદ માટે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
રેડ વેલ્વેટ કપકેક
#બથૅડેબાળકો ની આ બથૅડે પાર્ટી હોય અને કેક ન હોય એવું તો કેમ બને તો ચાલો બનાવીએ હેલ્ધી કપ કેક.મિત્રો આ કેક બાળકો માટે છે એટલે આ કેક મારી બેબી અે બનાવી છે.તેને પણ કુકીંગ નો શોખ છે.Heen
-
ત્રીરંગી કેક
#GujaratiSwad#RKS#ત્રીરંગી કેક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
મેંગો રસમલાઈ કપ કેક (Mango Rasmalai cup cakes recipe in Gujarati)
#કૈરીઅત્યારે ગરમી માં બધા લોકોને અને બાળકો ને ઠંડું ઠંડું ખાવા નું બહુ મન થાય એટલે મેંગો તો બધા ને બહુ ભાવે એથી મેં મેંગો રસમલાઈ કપ કેક ની વાનગી બનાવી છે.મેગો અને કેક છે એટલે બાળકો ને બહુ ભાવે મજા પડી જાય. Harsha Ben Sureliya -
મીની કરારી રોટી (Mini Karari Roti recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ3ડાલગોના કોફી અને પાણી પુરી ની પુરી પછી આ કરારી રોટી ખૂબ જ ટ્રેન્ડ માં છે તો મેં પણ બનાવી જ લીધી. હેવમોર રેસ્ટોરન્ટ થી પ્રખ્યાત એવી આ કરારી રોટી નામ પ્રમાણે કરારી તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. મેં એકલી મેંદા ની નહીં બનાવતા થોડો ઘઉં નો લોટ પણ ઉમેર્યો છે. Deepa Rupani -
એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)
#શુક્રવાર# પોસ્ટ ૩ Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે. Bhavna Desai -
મગ કેક
કેક કોને ના ભાવે તો ચાલો આજે બનાવી એ એકદમ ફટાફટ બની જાય એવી મગ કેક.#goldenapron3Week 2#Dessert Shreya Desai -
-
ખજૂર ની કેક
#શિયાળાશિયાળા માં ખજૂર ખાવુ ખૂબ જ લાભદાયક છે. તો મેં ખજૂર ની કેક બનાવી છે જે વગર ખાંડ, ગોળ વગર અને મેંદા વગર ની કેક બનાવી છે એકદમ હેલ્થી ઘઉં ના લોટ થી બનાવી છે... Sachi Sanket Naik -
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
-
સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
બહુ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. મારા કીડ્સ ને કેક બહુ જ ભાવે છે. Avani Suba -
ચોકલેટ કોકો કેક
આ કેક કૂકપેડ માટે ખાસ છે કેમકે કૂકપેડ ના ત્રણ વર્ષ પૂરા થાય છે એટલે આ "ચોકલેટ કોકો કેક " બનાવી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#cookpadtuns3 Urvashi Mehta -
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)
#happy cookingમારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી. Lekha Vayeda -
કોફી બનાના કેક- હેલ્ધી
#વીકમીલ૨ #સ્વીટ #માઈઈબુક #પોસ્ટ૧આ કેક ની રેસીપી બહુ જ અલગ છે પણ કેક ખુબ જ ટેસ્ટી બંને છે અને હેલ્ધી છે કેમ કે એમાં મેંદો, ખાંડ, બેકીંગ સોડા નો ઉપયોગ કરવા માં આવ્યો નથી. Bhavisha Hirapara -
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha
More Recipes
ટિપ્પણીઓ