બાસુંદી(basundi recipe in gujarati)

jayshree Parekh @cook_25505991
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે ગેસ ની આંચ ધીમી કરી દૂધ ઉકળવા દો દૂધ ઉકળી ને ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ અને ઘોળેલુ કેસર નાંખીને થોડીવાર ઉકાળો પછી નીચે ઉતારી લો અને ઠંડુ થવા દો પછી એમા ઇલાયચી, બદામ, પિસ્તા, ચારોળી નાખી ઠંડી થવા દો તૈયાર છે બાસુંદી
Similar Recipes
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે... Nidhi Vyas -
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
-
બાસુંદી(basundi recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે શીતળા માતા ની પૂજા કરી દૂધ ની વસ્તુ ધરાવવાનો મહિમા છે. આ ની સાથે પૂરી વડા કંટોલા નું શાક જેવી વસ્તુ બંનાવવા માં આવે છે.. આજે મેં બાસુંદી બનાવી છે.. Daxita Shah -
-
રબડી સીતાફળ બાસુંદી (Rabdi Sitafal Basundi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
-
-
-
-
-
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#વેસ્ટબાસુંદી એ ખાસ ગુજરાત અને મહારાષ્ટ્ર માં બનાવવામાં આવતી દૂધ ની મિઠાઈ છે. આ મિઠાઈ ખાસ કાળી ચૌદશ તેમજ ભાઈબીજ ના દિવસે બનાવવામાં આવે છે. જાતજાતની બાસુંદી બનાવામાં આવે છે. અહીં માવા કે કોઈ પણ જૂદાં ફ્લેવર ઉમેર્યા વિના માત્ર સૂકોમેવો, ઇલાયચી,કેસર,દૂધ અને ખાંડ નો ઉપયોગ કરી આ મિઠાઈ બનાવેલ છે. Dolly Porecha -
-
-
બાસુંદી
#RB18#Week18#SJR#Basundiનામ બાસુંદી એટલે મસ્ત ક્રીમી સ્વીટ સ્વીટ લચ્છેદાર દૂધ ની વાનગી. આ ડીશ હું મારા પપ્પા ને ડેડીકેટ કરીશ. અમારા ઘર માં એ જ બાસુંદી બનાવતા. લોખંડ ની કઢાઈ માં ઉકાળે અને લચ્છાઓ બનાવે. શ્રાવણ માસ માં ઘણા બધા વ્રત તહેવારો આવે એમાં આ મિષ્ટાણ મારા ઘરે અચૂક બને. Bansi Thaker -
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
-
-
ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
Launch recipeWeek- 2 ushma prakash mevada -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13568355
ટિપ્પણીઓ (4)