કીવી મોજીટો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા કીવી ને ધોઈને છાલ ઉતારી લો હવે એના નાના નાના કટ કરી લોં.
- 2
હવે એમાં થોડો ફુદીનો, ખાંડ અને બ્લેક મીઠું ઉમેરી લો. આને ખલ માં એડ કરી વાટી લો.
- 3
હવે આ મિક્સર કાચ ની ગ્લાસ માં એડ કરી લો.
- 4
હવે આમાં થોડો લીંબુ નો રસ એડ કરી પ્લેન સોડા એડ કરી લો. અને લીંબુ ના પીસ થી ગાર્નિશ કરો. તૈયાર છે કીવી મોજીતો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટો મીઠો મોજીટો
સિમ્પલ છે.લીંબુ અને પુદીના ની ફ્લેવર્સ તાજગી આપે છે .ગરમી માં ઠંડક આપતું પીણું છે..😋#goldenapron3#week 5 Bhakti Adhiya -
-
-
-
કીવી સ્ટ્રોબેરી ચટણી
#ફ્રુટ્સ#ચટણીમેં આ ફ્રુટ કોન્ટેસ્ટમાં કીવી સ્ટોબેરી ની ચટણી બનાવી છે. તે ખટમીઠી અને તીખી છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jayna Rajdev -
-
સ્ટ્રોબેરી કીવી મોજીટો (Strawberry Kiwi Mojito In Gujarati)
#strawberrymojito#kiwimojito#mojito#redrecipes#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
સ્ટ્રોબેરી ઓરેન્જ મોજીટો (Strawberry Orange Mojito Recipe In Gujarati)
#GA4#Week17Strawberry 🍓 Orange 🍊 Mojitoઆ નોન આલ્કોહોલ ડેલિશિયસ, સુંદર, હેલ્ધી અને એનર્જીક કોકટેલ છે. Nutan Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11586705
ટિપ્પણીઓ