સુરતી પાપડી દાણા
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ડુંગળી ટામેટા નાખી વઘાર કરવો તેમાં પાપડી દાણા હળદર પાવડર મીઠું સ્વાદ મુજબ લાલ કાશ્મીરી મરચા પાઉડર ધાણાજીરું નાખેલ પાપડી દાણા બટેકુંનાખી હલાવી ખાંડ નાખી એક ગ્લાસ પાણી નાખી ને દસ મિનિટ કુકર બંધ કરી ચડવા દો
- 2
શાક ચડી જાય એટલે તેમાં લીંબુ નો રસ નાખો અને એક પ્લેટ મા કાઢી લો આ પ્લેટ એક થાળી ની વચે મૂકી આખી દાણા વાળી પાપડી થી સજાવો અને પછી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટૅ (કણકી ની પાપડી)
#એનિવર્સરી#week2#સ્ટૉટરકૂક ફોર ફુકપેડ મા ચોખા (કણકી)ના લોટ ની પાપડી નો ચાટૅ કરીયો છે. ગુજરાતી લોકો પાપડી વધારે ખાય છે. અને અવ્યારે તો પાપડી બનાવાની સેઝન છે. જે આખુ વષૅ વપરાય છે. પાપડી ચાટૅ એટલે મસાલા પાપડ જેવુ જ કહેવાય.તો આજે આપણે પાપડી ચાટૅ બનાવીએ. Kinjal Shah -
-
-
-
-
-
-
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
-
-
-
-
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11659862
ટિપ્પણીઓ