ચણા ચોપાટી રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં આદું લસણ ની પેસ્ટ નાખી હલાવવું તેમા ડુંગળી ટામેટા ની પ્યુરી મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે નાખી ખાંડ અને લીંબુ નો રસ નાખી હલાવી તેમા બાફેલા ચણા નાખી હલાવી બધુ બરાબર મિકસ કરીને નીચે ઉતારી લો
- 2
- 3
- 4
રાંધેલા બાસમતી રાઈસ ને એક થાળી પર બોટ જેવા આકાર આપો તેમા બાફેલા ચણા ખાલી જગ્યા મા ભરો
- 5
એક થાળી માં રાંધેલા બાસમતી રાઈસ બોટ ના આકાર મા પાથરો બોટ ની ખાલી જગ્યા મા ચણા ભરવા અને કટીંગ કરેલા કેપ્સીકમ મૂકી સર્વ કરો
- 6
- 7
- 8
આ ચણા ચોપાટી નીચે કેપ્સીકમ મરચાં કટીંગ કરેલા મુકો અને ત્યારબાદ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
સેઝવાન ફ્રાઈડ રાઈસ
આ રાઈસ અમારા ઘરમાં બધાને બહું જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11653259
ટિપ્પણીઓ