ફુદીના શરબત

vivan All in one
vivan All in one @cook_20372386

#કૂક ફોર કૂક પેડ#પોટ 2
#એનિવર્સરી

ફુદીના શરબત

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કૂક ફોર કૂક પેડ#પોટ 2
#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થોડાફુદીનો પાન
  2. 1 ચમચીખાંડ
  3. 1/2 ચમચીમીઠું
  4. ચપટીતીખા નો ભૂકો
  5. પાણી
  6. બરફ (વિકલ્પ) માં..
  7. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈાથી પેલા પાણી લઈ. તેમાં ફુદીનો તેમાં જ ખાંડ, મીઠું અને તીખા નો ભૂકો ઉમેરો

  2. 2

    ત્યાર બાદ તેમાં બ્લેન્ડર થી ક્રશ કરો.ત્યાર બાદ છેલ્લે લીંબુ ઉમેરો..... અને બરફ જો ઠંડી પીવા માંગતા હોઈ તો...એમાં સોડા પણ ઉમેરી શકાય

  3. 3

    તો તૈયાર છે ફુદીના શરબત....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vivan All in one
vivan All in one @cook_20372386
પર

ટિપ્પણીઓ

Similar Recipes