સ્પીનીચ બોલ્સ વીથ મીન્ટ ચટની

#goldenapron3
#week4
મે આ રેસીપી મા પાલક,રવો,ગાલીઁક,ચટણી અને ઘી નો ઉપયોગ કયોઁ છે.આશા છે તમને બધાને પસંદ આવે.
સ્પીનીચ બોલ્સ વીથ મીન્ટ ચટની
#goldenapron3
#week4
મે આ રેસીપી મા પાલક,રવો,ગાલીઁક,ચટણી અને ઘી નો ઉપયોગ કયોઁ છે.આશા છે તમને બધાને પસંદ આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કુકર મા બટેટા ને બાફી લેવા.પછી એક પેન મા પાલક અને લીલા લસણ ને પણ બાફી લેવા.પાલક નુ બધુ પાણી બળી ન જાય ત્યાં સુધી ખુલ્લા મા જ બાફવુ.પછી આદુ મરચાં ને પીસી લેવુ.
- 2
- 3
પછી બટેટા નો માવો કરી તેમા મીઠું,બાફેલી પાલક,આદુ,મરચાં,લસણ,રવો,બ્રેડ નો ભૂકો, કોથમીર,ચાટ મસાલો નાખી બધુ બરાબર મીકસ કરવુ.પછી હાથ પર થોડુ ઘી લગાડી બટેટા ના માવા ના ગોળ ગોળ બોલ્સ વાળી ગરમ તેલ મા ઞોલ્ડન કલર ના તળવા.
- 4
- 5
ચટણી માટૈ: સૌથી પહેલાં મીકસર જાર મા લાલ મરચાં આદુ અને કાજુ ને પીસી લો.પછી તેમા ફૂદીનો,કોથમીર,લીલુ લસણ,ખાંડ,મીઠું,લીંબુ નાખી બધુ પીસી લો.
- 6
- 7
છેલ્લે સ્પીનીચ બોલ્સ ને મીન્ટ ચટણી સાથે પીરસવુ.તો તૈયાર છે સ્પીનીચ બોલ્સ વીથ મીન્ટ ચટણી.નાના થી મોટા બધાં ને ભાવે તેવી વાનગી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક કોર્ન મસાલા
#goldenapron3#Week4પાલક, કોર્ન, ઘી, અને લસણ આ ચાર ઘટકો નો ઉપયોગ કરીને મે આ પંજાબી સબજી બનાવી છે. Parul Patel -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4લીમડા ની ચટણી મે પહેલી વખત બનાવી છે પણ મે વિચાર્યું હતું તેના કરતાં વધારે મસ્ત બની છે.તમે પણ બનાવજો Deepika Jagetiya -
હેલ્ધી પીનટ સલાડ
#goldenapron3#week3#ઇબુક૧#15 મે અહીં નટ અને સલાડ નો ઉપયોગ કરી તમારી સમક્ષ રેસીપી મૂકી છે.મે અહી ખારી શીંગ અને સલાડ નો ઉપયોગ કર્યો છે.payal bagatheria
-
રજવાડી ઢોકળી નુ શાક (બેસન)
#goldenapron3#week1# રેસ્ટોરન્ટ સ્ટાઇલમે અહીં ગોલ્ડન એપૉન માટે બેસન નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
બનાના છોલે સોવરી મફિન્સ
આ એક હેલ્થી રેસીપી છે જેમા મે રવો,કાચા કેળા,અને છોલે નો ઉપયોગ કર્યો છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Voramayuri Rm -
સરપ્રાઈઝ ગ્રીન બોલ્સ
#સ્ટફડ#ઇબુક૧#14આ રેસીપી મા મે વટાણા ગુલકંદ ના સ્ટફ લાડુ બનાવ્યા છે.સ્ટફીગ મા ગુલકંદ અને કાજુ બદામ નો ઉપયોગ કરી આ રેસીપી તમારી સમક્ષ રજૂ કરુ છુ.આશા છે તમને બધા ને પસંદ આવે.payal bagatheria
-
ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
પાલક પનીર બોલ્સ ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે. ઘણા મકાઈના લોટનો ઉપયોગ કરે છે ઘણા બટેટાનો ઉપયોગ કરીને બનાવે છે, મેં આજે રવાનો ઉપયોગ કરી અને આ બોલ્સ બનાવ્યા છે. રવાને પહેલા પાલક પ્યુરીમાં ઉકાળી અને ઉપમા જેવું કરી અને પછી તેના બોલ બનાવી તેમાં સ્ટફિંગ કર્યું છે. અને ડીપ ફ્રાય કરવાના બદલે અપમ પેનમાં તેને સેલો ફ્રાય કર્યા છે. Hetal Chirag Buch -
ચીઝ રાઈસ બોલ્સ વીથ પનીર ગ્રેવી
#લીલીપીળીફ્રેન્ડ્સ, જનરલી આપણે પાલક પનીર ની સબ્જી પરાઠા કે નાન સાથે સર્વ કરીએ છીએ. તેમાં થોડું ટ્વિસ્ટ કરીને મેં આ રેસીપી રજૂ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીસ બાળકોને પણ ચોક્કસ ભાવશે. asharamparia -
-
પાલક_ કેળા ના ભજીયા સીંગદાણા ની ચટણી સાથે
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ પાલક અને કેળા ના ઉપયોગ થી બનાવ્યુ છે.સિંગ દાણા નો ચટણી મા ઉપયોગ કર્યો છે Varsha Karia I M Crazy About Cooking -
પાલક નું જ્યુસ (Palak Juice Recipe In Gujarati)
પાલક ની ભાજીમાં વિટામિન્સ અને લોહતત્વ ભરપૂર હોય છે. રોજિંદા જીવન મા પાલક નો ઉપયોગ કરવો જોઈએ.અહી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલખની ભાજી નું જ્યુસ બનાવ્યું છે. જે તમને પસંદ આવશે. Valu Pani -
-
બેસન કેક વીથ દ્રાક્ષ ચટણી
#બેસનઆ એક ઓછા તેલ મા બનતી પોષ્ટીક અને સ્વાદિષ્ટ રેસીપી છે। જેને દ્રાક્ષ ચટણી સાથે મુકી છે। VANDANA THAKAR -
પાલક ની ચટણી
#goldanapron3#week4 પાલક ખાવા થી હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે અને આવી ટેસ્ટી ચટણી બનાવી ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
આલુ પાલક નું શાક(Aloo Palak Nu Shak Recipe In Gujarati)
પાલક મા એટલાં બધાં ગુળ છે કે તમારાં શરીર મા કય પન જાતની ઉળપ આવે તૌ તેં પાલક થિ દુર થય જાય એટ્લે આજે હુ લાવી છું આલુ પાલક નું પોષ્ટીક શાક જે તમને ગમશે#GA4#Week2#spinach paresh p -
ગ્રીન વેજ ચીઝી બોલ્સ
#Testmebest#મિસ્ટ્રીબોક્સ#ગ્રીન વેજ ચીઝી બોલ્સ એક હેલ્થી અને સ્ટાર્ટર ની રેસિપી છે... જેમાં પાલક, ચીઝ અને છોલે ગ્રીન વટાણા બટાકા નાખી રેસિપી બનાવી છે જે કિટ્ટી પાર્ટી, બર્ડે પાર્ટી માં તમે બનાવી શકો અને બાળકો ને પણ પસંદ આવે આવી રેસિપી તયાર છે. 😋😋😋😋 Mayuri Vara Kamania -
પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)
પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ Archana99 Punjani -
પાલક ચીઝી મઠરી વિથ પુદીના ચા
#goldenapron3 week 4આ રેસીપી માં પાલક,ઘી,રવો ત્રણેય ઘટકો નો યુઝ છે અને ટેસ્ટ માં તો બહુ જ ચટપટી છે.બાળકો ને પણ સ્નેક્સ માં ચાલે એવી મઠરી છે. Ushma Malkan -
હરાભરા કબાબ વિથ ચટની(Harabhara kabab with chatni in Gujarati)
#GA4 #week2સ્પિનેચ ની એકદમ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Avani Suba -
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutney-ચટણીચટણી નુ વિશેષ સ્થાન છે ફરસાણ મા,ચટણી વગર ચોળાફળી ખાવા ની મજા ના આવે,ચટણી મા પુદીના અને ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. Tejal Hitesh Gandhi -
દેશી ચણા કબાબ (Desi Chana Kebab Recipe In Gujarati)
#RC3 આમતો ચણા નો ઉપયોગ કઢી કઠોળ માં ને એમ થતો હોય છે. અહી રેડ રેસીપી બનાવવા નો મોકો મળ્યો તો નવું પિરસવું એટલે મે આ રેસીપી પસંદ કરી HEMA OZA -
ગ્રીન પાલક ચીઝ બોલ્સ(Spinach cheese balls Recipe In Gujarati)
પાલક સુપર ફુડ છે ફાઈબર, વિટામીન્સ થી ભરપુર છે.બાળકો ને ગ્રેવીમા, પરાઠા અથવા આ રીતે રેસીપી મા આપી શકાય.#GA4#week2 Bindi Shah -
ફલાફલ પિટા પોકેટ વીથ હમ્મસ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ ના પહેલા પડાવ એટલે કે મિસ્ટ્રી બોક્સ માં ૫ સામગ્રી આપવા માં આવી હતી જેમ કે પાલક, છોલે ચણા, કેળા, ચીઝ અને શીંગ. આમાં થી મે પાલક અને છોલે ચણા નો ઉપયોગ કરી ને આ વાનગી તૈયાર કરી છે. મિત્રો તમને બધા ને ખબર જ છે કે ફલાફલ એ લેબેનિસ ફૂડ છે જેને હમ્મસ સાથે પીરસવા માં આવે છે. પરંતુ મે અહીંયા ફળાફલ બનાવી ને તેને પિટા બ્રેડ માં મૂકી ને હમ્મસ સાથે સર્વ કર્યાં છે. આ એક પારંપરિક લેબેનીસ ડિશ છે. મે અહીંયા ફળાફલ ને છોલે ચણા માંથી બનાવ્યા છે અને પિટા બ્રેડ પાલક માંથી બનાવી છે. સાથે સાથે મે અહીંયા ૩ પ્રકાર ના હમ્મસ બનાવ્યા છે, બીટ રૂટ હમ્મસ, પાલક હમ્મસ અને બેઝિક હમ્મસ. આ ૩ એ હમ્મસ અને પાલકની પીટા બ્રેડ મારી આ વાનગી ને કલરફૂલ બનાવે છે. આ વાનગી બનાવવા માં ખુબ જ આસન છે અને સ્વાદિષ્ટ તો ખરી જ. હું આશા રાખું છું કે તમને બધા ને આ વાનગી પસંદ આવશે. Anjali Kataria Paradva -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoમે આજે પુલાવ બનાવ્યો છે.જે મે હેલધી બનાવ્યો છે.તેમાં મે પાલક અને ધાણા ભાજી નો ઉપયોગ કર્યો છે એટલે હેલધિ છે અને ટેસ્ટી પણ છે. Hemali Devang -
હૈદરાબાદી બિરીયાની
#રાઈસઆ બિરીયાની એક વાર ખાધા પછી વારંવાર ખાવા નુ મન થાય છે. હેલ્થ માટે ખૂબજ સરસ છે કારણ કે તેમાં ફૂદીના નો ઉપયોગ કરીને બનાવી છે જેથી નાના બાળકો થી માંડી ને વડીલો ને આ સીઝન મા ખૂબજ સરસ રહે.lina vasant
-
-
-
ચીઝી પનીર ટિક્કા વીથ ચીઝી બીટ પાલક બોલ્સ
આ રેસીપી હેલ્થી અને કેલ્શિય થી ભરપુર છે..#મિલ્કી Rina Mahyavanshi -
More Recipes
ટિપ્પણીઓ