ટમેટા ડુંગળી નું સુપ

નેહા દવે
નેહા દવે @cook_21005530

ટમેટા ડુંગળી નું સુપ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4_5 નંગ ટમેટા,
  2. ૨ નંગ ડુંગળી,
  3. ૨ ચમચી કોર્ન ફ્લોર,
  4. ૧ ચમચી મરચાં નો ભુક્કો,
  5. ૧ ચમચી મરીનો પાઉડર,
  6. ૧ ચમચી ખાંડ,
  7. ૧ ચમચી કાળુ મીઠું,
  8. અડધું લીંબુ,
  9. મીઠું સ્વાદાનુસાર,
  10. ૨ ચમચી ધી,
  11. ૧ ચમચી જીરૂ,
  12. લીમડાના પાન અને લવિંગ વઘાર માટે,
  13. ૨ ચમચી અમુલ ક્રીમ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ટમેટા કુકરમાં ૩ સીટી એ બાફી લો.

  2. 2

    મીક્ષરમાં ક્રશ કરીને ગાળી લો.

  3. 3

    વધાર માટે ૨ ચમચી ધી મુકો.ગરમ થાય એટલે લીમડાના પાન જીરૂ અને લવિંગ નાખી દો.

  4. 4

    ટમેટા નો ગાળેલૉ રસ નાખો.એક વાટકામાં કોન ફ્લોર અને ટમેટા ના રસ ને મીક્સ કરી તે સુપ મા ઉમેરો.

  5. 5

    તેમા મીઠુ ખાંડ મરચું મરી પાવડર કાળુ મીઠું લીંબુ નો રસ બધુ મીક્સ કરો.

  6. 6

    ૩_૪મીનીટ ઉકાળો.બાઉલ માં કાઢી ઉપર તેમાં ક્રીમ નાખી તેને સર્વ કરો. ટોમેટો સૂપ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
નેહા દવે
નેહા દવે @cook_21005530
પર

ટિપ્પણીઓ

Similar Recipes