રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
  1. 1વાટકિ ઘ ઉ નો લોટ
  2. 1વાટકી ઘી
  3. પોની વાટકી ગોલ
  4. જરૂર મુજબ કાજુ બદામ
  5. કોપરા નુ છીણ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પેલા કડાઈ મા ઘી અને લોટ ભેગા કરી ધીમા તાપે ગુલાબી શેકો.

  2. 2

    હવે લોટ અને ઘી બરાબર શેકાય ને સુંગધ આવે ને કડાઈ મા થી મીસરણ છોડે પછી તેમા ગોલ નાખી હલાવો.

  3. 3

    હવે એક થાલી મા ઘી લગાવો મીસરણ મા કાજુ બદામ કોપરા નુ છીણ નાખો. અને ઠારો. જ

  4. 4

    હવે તેમા ચાકુ થી કાપા પાડો.

  5. 5

    તૈયાર છે ગોલપાશડી અથવા સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Bhatt
Varsha Bhatt @cook_17891139
પર

ટિપ્પણીઓ

Similar Recipes