રાંધવાની સૂચનાઓ
- 1
દાડમ ના દાણા કાઢી લેવા. તેને મીક્સેર માં લઇ રસ કાઢી ગાળી લો.
- 2
ખાંડ ને પાણી મા મિક્સ કરી લો.
- 3
દાડમ ના રસ માં લીંબુ નો રસ, સંચળ અને ખાંડ વાળું પાણી ઉમેરી મિક્સ કરી દો.
- 4
ગ્લાસ ની કોર પર લીંબુ નો રસ લગાવી, સી સોલ્ટ માં રગદોળી જ્યૂસ ભરો. ફુદીના ના પાન મૂકી પીરસો.
Similar Recipes
-
સ્ટ્રોબેરી લેમોનેડ
#એનિવર્સરી#week 1#વેલકમ ડ્રિન્કકુક ફોર કુકપેડ માં મેં સ્ટ્રોબેરી ,મીન્ટ અને લેમન નો ઉપયોગ કરી ને ટેમટિંગ સ્ટ્રોબેરી લેમોનેડ ડ્રિન્ક બનાવ્યું છે. Dharmista Anand -
-
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
મિન્ટ લેમોનેડ (Mint Lemonad Recipe In Gujarati)
ઉનાળા ની સિઝ્ન્ માં કંઈક ઠંડુ પીવાનું મન થતું જ્ હોય છે. તો બાર ના કોલ્ડ ડ્રિંક્સ કરતા ઘર માં બનાવેલા healthy પણ હોય છે અને પોકેટ ફ્રેન્ડ્લી પણ Aditi Hathi Mankad -
સિકંજી સેડા મસાલા લેમોનેડ
સીંબુ સોડા બધાને ભાવે પણમસાલો રેડી કરી ઘેર જ બનાવો તો નેચરલ વાનગી મેળવી સકીએ.#ઇબુક૧#Goldenapron3#32 Rajni Sanghavi -
-
-
-
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
-
-
-
-
-
દાડમનું લેમોનેડ (Pomegranate Lemonade Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
જાંબુ લેમોનેડ (Jamun Lemonade Recipe In Gujarati)
Tune Oooo Rangile Aisa Jadu Kiya...JAMUN LEMONADE Bole Matwala ❤ jeeyaજાંબુ ની સીઝન માં ફ્રેશ જાંબુ નો જ્યુસ પીવાની મઝા કાંઇક અલગ હોય છે ભૈસાબ..... વિશ્વાસ ના હોય તો ટ્રાય કરી જુઓ.... Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11593248
ટિપ્પણીઓ