ખટ્ટા મીઠાં વેલકમ

Sonal Karia @Sonal
#એનિવર્સરી, વીક-૧
આ રેસિપી માં તમારે ખાંડ કે મધ વાપરવાની જરૂર જ નથી .એટલે બહુ ઓછી વસ્તુ માં હેલ્ધી ડ્રિંકસ તૈયાર થઈ જાય છે.નાના મોટા સૌ ને ભાવે એવું આ વેલકમ દ્રિંકસ છે.
ખટ્ટા મીઠાં વેલકમ
#એનિવર્સરી, વીક-૧
આ રેસિપી માં તમારે ખાંડ કે મધ વાપરવાની જરૂર જ નથી .એટલે બહુ ઓછી વસ્તુ માં હેલ્ધી ડ્રિંકસ તૈયાર થઈ જાય છે.નાના મોટા સૌ ને ભાવે એવું આ વેલકમ દ્રિંકસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જાર લઈ તેમા સંતરુ, થોડો ફુદીનો,થોડા તુલસીપત્ર, થોડુ આદુ,થોડી કોથમીર અને સંચળ પાવડર ઉમેરી મિક્સ માં ફેરવો. ત્યારબાદ તેમાં શેરડીનો રસ ઉમેરી ફરી મિકસી માં ફેરવી લો. ત્યારબાદ ઠંડુ પાણી અને બરફ ઉમેરી ચન કરો. તેને ગાળી લો. તો તૈયાર છે આપણું મસ્ત મજાનું કુલ એવું ખટમીઠું વેલકમ ડ્રીંક. આમાં અલગથી ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે. તો છે ને મસ્ત.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11594671

ટિપ્પણીઓ