સ્વીટકોર્ન સૂપ

Tejal Vijay Thakkar @cook_16330506
સ્વીટકોર્ન સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં તેલ મૂકી આદુ અને લસણ નાખી અડધી મકાઈ,ગાજર અને સ્પ્રિંગ ઓનીઓન નાખી મિક્સ કરી 2 મિનિટ સાંતળો..
- 2
હવે જે અડધી મકાઈ રાખી એને મિક્સર માં ક્રશ કરી લો..
- 3
ક્રશ કરેલ મકાઈ કડાઈ માં નાખી બરાબર મિક્ષ કરી 2 કપ પાણી ઉમેરી 10 મિનિટ ઉકાળો
- 4
હવે કોર્નફ્લોર માં પાણી મિક્સ કરી એ મિક્સર સૂપ માં ઉમેરી મીઠું નાખી 2 મિનિટ ઉકાળો.. તૈયાર છે ટેસ્ટી સ્વિટકોર્ન સૂપ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌષ્ટિક સૂપ
#એનિવર્સરી#Week 1#soupશિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે.... Binaka Nayak Bhojak -
રોસ્ટેડ ટોમેટો વેજ કોર્ન સૂપ
#GA4#Week20#Sweetcorn#Soupઆવી આવી આવી..... મોટર ગાડી આવી...લાવી લાવી લાવી... ગરમાગરમ સૂપ લાવી... Prerita Shah -
-
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala શિયાળા ની ઋતુ માં રાત્રે ડિનર માં ગરમાગરમ આ સૂપ પીવા ની સાથે ખાવા મજા પડે તેવો બન્યો છે.જાયફળ નો ગાજર અને મકાઈ નો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને ક્રિમ નાં ઉપયોગ વગર બનાવ્યો છે. Bina Mithani -
ગાજર ની ચટણી
#goldenapron3Week1ગાજર..ગાજર નો તમે હલવો , શાક કે કચુંબર બનાવ્યું હશે.. પણ ચટણી નૈ, તો આજે તમારા માટે ગાજર ની ટેસ્ટી ચટણી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
-
રાઈસ નુડલ્સ સૂપ (Rice Noodles Soup Recipe In Gujarati)
#WCR આ સૂપ મિક્સ વેજીસ અને નુડલ્સ સાથે બનાવવામાં આવે છે.આ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલ સૂપ બનાવવો એકદમ સરળ છે.આ વેજ સૂપ માં બ્રોકોલી,મકાઈ,બેબીકોર્ન,ગાજર, કોબી,ઝુકીની જેવાં વિવિધ પ્રકાર નાં મિક્સ વેજીસ ઉમેરી શકાય છે.જે ડિનર માં અથવા સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. Bina Mithani -
વેજીટેબલ મનચાઉં સૂપ (Vegetable Manchow Soup Recipe In Gujarati))
#MRC#Cookpadindia#Cookpadgujrati જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ.એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.. પછી કોઈ પણ ઋતુ હોય સૂપ આપણે કોઈ પણ સમયે લેવું પસંદ કરીએ છીએ. Vaishali Thaker -
વેજ પાસ્તા સૂપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ સૂપ માં વેજિસ ના લીધે ખૂબ જ હેલ્ધી છે.. ટ્રાય કરજો.. ટેસ્ટી અને સરળ.. Tejal Vijay Thakkar -
વેજ ટોમેટો સૂપ
#goldenapron2#Orissaઓરિસા સ્ટાઇલ વેજ ટોમેટો સૂપ.. ટોમેટો સૂપ સ્કિન,હેર અને બોન્સ માટે ફાયદાકારક છે.. આમાં ટોમેટો ની સાથે બીજા વેજ હોવાથી ટેસ્ટી પણ એટલુંજ છે.. Tejal Vijay Thakkar -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ સૂપ બનતો જ હોય છે.હું એકલી મકાઈ નો સૂપ પણ બનાવું અને કોઈક વાર આમ વેજીટેબલ્સ પણ ઉમેરી ને બનાવું છું બધા ને બહુ ભાવે છે આ એક ચાઈનીઝ સૂપ છે પણ આપણા ત્યાં આ સૂપ બધે બનતો જ હોય છે રેસ્ટોરન્ટ હોય કે લગ્ન પ્રસંગ. Alpa Pandya -
બ્રોકોલી આમન્ડ સૂપ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૦જ્યારે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સૌથી પહેલો ઓર્ડર સૂપ નો કરીએ છીએ. ટોમેટો સૂપ ની સાથે સાથે આ સૂપ ને પસંદ કરનારા ની સંખ્યા વધી રહી છે. બ્રોકોલી અને બદામ બે પૌષ્ટિક ઘટક થી બનતું સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ સૂપ એક સારી પસંદગી બને છે. Deepa Rupani -
લેમન કોરીયેન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup/સૂપશિયાળાની ઠંડીના દીવસોમાં જ્યારે કંઇક ગરમાગરમ તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય ત્યારે મારા મનમાં સૂપ પીવાની તલપ જાગે. એમાંય લીંબુમાં રહેલ વિટામીન સી, કોથમીરમાં રહેલ વિટામીન એ અને ગાજર, કોબીજમાં રહેલ મલ્ટી વિટામીનથી ભરપૂર... ઝટપટ બનતું લેમન કોરીયેન્ડર સૂપ એ મારી પહેલી પસંદ. Harsha Valia Karvat -
ચાઈનીઝ વેજ ફ્રાઇડ રાઈસ
#રેસ્ટોરન્ટઅત્યારે નાના મોટા દરેક નું ફેવરિટ ફૂડ ચાઈનીઝ થઇ ગયું છે.. રેસ્ટોરન્ટ માં નુડલ્સ, મન્ચુરિયન ની સાથે ફ્રાઇડ રાઈસ પણ એટલા જ ફેમસ અને દરેક ની પસન્દ છે.. Tejal Vijay Thakkar -
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
વેજીટેબલ સૂપ
શિયાળાની ઠંડી માં ખુબ જ સરસ લાગે છે આ સુપ, વજન કંટ્રોલ પણ થાય અને શાકભાજી ના ન્યુટ્રીશન્સ પણ મળી રહે. હાનિકારક કોઇ પણ જાતના સોસ નાખ્યા વગર પણ ટેસ્ટી લાગે છે. Prasanna Surani -
-
ક્રીમી કેરેટ સૂપ
#goldenapron3#week 1#રેસ્ટોરન્ટક્રીમી કેરેટ સૂપ ગાજર થી બનતુ ખૂબ જ હેલ્ધી છે નાના કે મોટા સૌ કોઈ એને ખાઈ શકે છે બીમાર માણસ માટે અથવા જે ડાયટ કરતા હોય છે જે હેલ્થ કોન્સિયસ છે એમના માટે પણ ખુબ જ સરસ છે અને એમાં ક્રીમ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છેતમે ક્રીમ અને બટર વગર પણ બનાવી શકો છો .,, Kalpana Parmar -
-
-
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
મનચાઉં સૂપ (Manchown Soup Recipe In Gujarati)
#KS2#MANCHOW SOUP 😋😋🥣🥣#મનચાઉં સૂપ 😋😋🥣#Cookpadgujrati#Cookpadindia Vaishali Thaker -
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
મકાઈ ની ભેળ(makai ni bhel in Gujarati recipe)
#સુપરશેફ૩#વીક૩#મોનસુનભેળ તો બધા ખાતા હશે પણ મારી ભેળ તો મોન્સુન સ્પેશિયલ મકાઈ ની ભેળ. REKHA KAKKAD -
વેજ.મન્ચાઉ સૂપ (Veg.Manchow Soup Recipe in Gujarati)
#GA4 #week20 #soupશિયાળામાં ગરમાગરમ સૂપ પીવાથી શરીરમાં ઠંડી સામે રક્ષણ મળી રહે છે,વળી પૂરતા પ્રમાણમાં દરેક શાકભાજી સૂપમાં ઉમેરાતા હોય, ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે.સૂપ વેઈટ લોસ માટે પણ ઉપયોગી છે. મન્ચાઉ સૂપમાં તળેલ નૂડલ્સનો ઉપયોગ કરવાથી તે ક્રિસ્પી લાગે છે.મન્ચાઉ સૂપ એ સિઝલર, નૂડલ્સ કે અન્ય મેનકોર્સ માટે પરફેક્ટ સ્ટાર્ટર છે Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11597906
ટિપ્પણીઓ