રાંધવાની સૂચનાઓ
- 1
રીત-
બાફેલા બટાકા મા મીઠું અને 4બે્ડ નો ભુકો નાંખી મીક્ષ કરો.1ચમચીઘીમાંજીરુમુકીઅધકચરા વાટેલા વટાણા, આદું, મરચાં ની પેસ્ટ, લસણ, નાખો, મીઠું, લીબું, 1/2 ચમચી ખાંડ અને કોથમી નાંખો,5મિનીટ હલાવી ઠંડું પાડી બટાકા ની નાની કટોરી બનાવી પુરણ ભરી વાળી ગરમ તેલ માં તળી લો, અને લીલી ચટણી સાથે પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલૂ મટર સમોસા
#ટિફિન #સ્ટારસમોસા બધાને પ્રિય હોય છે. આને તમે મોટાને ટિફિનમાં અને બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
આલૂ મટર સબ્જી
#ડિનર#સ્ટારઆ એક એવી સામાન્ય સબ્જી છે જે હરેક ઘર માં બને છે અને સામાન્ય રીતે બધા ને ભાવે છે. વળી તે ભાખરી, પરાઠા, રોટલી, પુરી, ભાત, ખીચડી બધા ની સાથે ચાલે છે. બધા પોતાના સ્વાદાનુસાર બનાવે છે. Deepa Rupani -
-
-
-
આલૂ મટર ખસ્તા કચોરી (ALOO MATAR KHASTA KACHORI Recipe in GujArati)
#KS1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
તુવેર અને લીલાં વટાણાની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala Reshma Tailor -
-
-
-
-
સ્ટફ બ્રેડેડ બ્રેડ
#goldenapron3#week 3સ્ટફ બ્રેડ જે ખાવા માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EBરવા ઇડલી સેન્ડવીચ ખરેખર અન્ય ઇડલી કરતા ક્રીસ્પી અને સ્વાદ માં ઉત્તમ લાગે છે તે ઇડલી અને સેન્ડવીચ નુ ફ્યુજન છે sonal hitesh panchal -
-
-
-
મટર કરંજી (Mutter Karanji recepie in Gujarati)
#મોમ તૂવેરની કચોરી બનાવતા મમ્મી પાસે જ શીખી, મરાઠી લોકો વટાણાનાની કચોરી ઘૂઘરા બનાવે, રીત ગમી સરસ લાગે છે, કોપરાનો પણ ઉપયોગ કરે, પણ મને મળ્યું નહીં, એને કરંજી કહે, નાસ્તા, ફરસાણ તરીકે, લંચ બોક્સમાં પણ ચાલે એવી આ વાનગી મને ખૂબ જ ભાવે છે. Nidhi Desai -
-
-
-
સ્ટફડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB રવા ની ઇડલી આથા વગર અને કોઇપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે છે sonal hitesh panchal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11598581
ટિપ્પણીઓ (3)