રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ધોઈ ને સમારી લો. જરૂર મુજબ પાણી ઉમેરી કોર્ન ફ્લોર ઉમેરી બાફવા મુકો.બફાઈ જાય એટલે તપેલી માં લઇ ક્રશ કરો.
- 2
ક્રશ થઈ એટલે તેને ચાળણીમાં કાઢીને ગાડી લો. ગડાઇ જાઈ એટલે તેમાં મરચું મીઠું, ખાંડ, ધાણાજીરું ઉમેરી મિક્સ કરી ઉકળવા મુકો.
- 3
હવે એક વઘારિયા માં તેલ મૂકી ગરમ કરો. ગરમ થઇ એટલે તેમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર ઉમેરો. તેને ઉકળતા સૂપ માં ઉમેરો.અને બરાબર ઉકળવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રૂમાલી બાસ્કેટ વિથ કોર્ન -ટોમેટો સૂપ
#સ્ટાર્ટ #mybestrecipe #won3rdprizeહલ્કી ફૂલ્કી ચટપટી રૂમાલી બાસ્કેટ એક એવી આઈટમ છે જે તમને અને તમારા ટેસ્ટ બડ્સ ને એકટીવેટ કરી મેઈન કોર્સ માટે તૈયાર કરશે અને છતાં તમારી ભૂખ નહિ મારે. આને જ તો કહેવાય પરફેક્ટ સ્ટાર્ટર !આવા પરફેક્ટ સ્ટર્ટર સાથે જો મસ્ત ગરમા ગરમ, આછો ફ્લેવરફુલ, સિલ્કી સ્મૂધ પણ મકાઈ ની થોડી ક્રન્ચ વાળો પરફેક્ટ સૂપ મળી જાય તો તો ભાઈ લીલા લહેર !તો શરુ કરીયે ! Priyangi Pujara -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11767314
ટિપ્પણીઓ