શેર કરો

ઘટકો

  1. 5 જુડી પાલક
  2. 4 વાટકા ચણાનો લોટ
  3. તળવા માટે તેલ
  4. સ્વાદ અનુસાર નમક
  5. જરૂર મુજબ પાણી
  6. ચપટીસંચળ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને ધોઈને સુધારી લો અને તેને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    જો આ મીશ્રણનો લોટ બાંધવામાં જરૂર પડે તું જ થોડું પાણી ઉમેરો.

  3. 3

    એક કડાઇમાં તેલ મૂકો.હવે તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા લોટને સેવ પાડવાના સંચામાં નાખી દો અને કડાઈમાં સેવ પાડો.

  4. 4

    સેવ સરસ રીતે તૈયાર થઈ જાય એટલે એક ડિશમાં કાઢી તેની ઉપર સંચળ પાવડર છાંટો.

  5. 5

    તો રેડી છે આપણી પાલક ની સેવ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes