ચીઝ કોર્ન સમોસા

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#એનિવર્સરી
Week-2
Starters

ચીઝ કોર્ન સમોસા

#એનિવર્સરી
Week-2
Starters

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પટ્ટીસમોસા
  2. તળવા માટે તેલ
  3. સ્ટફિંગ માટે,
  4. ૨ નંગ મકાઈ ના દાણા
  5. ૧ કાપેલું કેપ્સીકમ
  6. ૧ ઝુડી કાપેલો લીલો કાંડો
  7. ૨ નંગ કાપેલા લીલા મરચા
  8. ૧ ચમચી પીઝા સોસ
  9. ૧ ચમચી પીઝા મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૨ ક્યુબ ચીઝ
  12. ૧ ચમચી ઓરેગાનો અને ચિલિફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સ્ટફિંગ માટે, હાલ્ફ મકાઈ ના દાણા ક્રશ કરવા. બાકી ના અખા રહેવા દેવા. હવે સ્ટફિંગ બધી સામગ્રી એક બાઉલ માં લઇ મિક્સ કરવું.

  2. 2

    હવે સમોસા ની પટ્ટી માં સ્ટફિંગ ભરી સમોસા બનાવવા.
    સમોસા ને તળી લેવા. ગરમગરમ ટમેટા સોસ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes