બટેટા કાચા કેળા સક્કરીયા દૂધી નું ફરાળી શાક

Thakker Aarti
Thakker Aarti @cook_19906780
શેર કરો

ઘટકો

30મિનિટ
4વ્યક્તિ માટે
  1. 1 કપબાફેલા બટેટા જીણા સમારેલા
  2. 1 કપબાફેલી દૂધી જીણી સમારેલી
  3. 1 કપબાફેલા જીણા સમારેલ સક્કરીયા
  4. 1 કપબાફેલા જીણા સમારેલ કાચા કેળા
  5. વઘાર માટે તેલ
  6. 1sp જીરું
  7. નિમક
  8. 1sp ખાંડ
  9. 1લીંબુ નો રસ
  10. લીલા મરચાં અને કોથમીર જીણા સમારેલ પસંદગી મુજબ
  11. 1sp લાલમરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    બધા શાક ને બાફી ને બારીક સમારો

  2. 2

    એક પેન માં તેલ મૂકી ગરમ થાઈ એટલે જીરું લીલા મરચાં લીમડો ઉમેરો

  3. 3

    બધા શાક નાખી ને મસાલો કરો

  4. 4

    બરાબર મિક્સ કરી લીંબુ નો રસ ઉમેરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

ટિપ્પણીઓ

Similar Recipes