શેર કરો

ઘટકો

૧૫મીનીટ
  1. ૧ વાટકી પલાળેલા સાબુદાણા
  2. ૩ નંગ બટાકા બાફેલા
  3. ૨ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  4. ૧ વાટકી ધાણા ઝીણા સમારેલા
  5. ૧ ચમચી જીરૂ સેકેલુ
  6. સિંધવ મીઠું સ્વાદ અનુસાર નાખો
  7. ૧/૨ ચમચી મરી પાવડર
  8. ૪ ચમચી ખાંડ
  9. ૨ ચમચી લીંબુનો રસ
  10. તળવા માટે તેલ
  11. ૧ વાટકી શેકેલા સીંગદાણા નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૧૫મીનીટ
  1. 1

    રાત્રે પલાળેલા સાબુદાણા ને સવારે એક બાઉલ મા છુટ્ટા પાડી લો.બાફેલા બટાકા ની છાલ ઉતારી ને એક બાઉલ મા લો.

  2. 2

    પછી બટાકા ને હલકા હાથે માવો કરી લો.

  3. 3

    પછી તેમા ધાણા, સિંધવ મીઠું,જીરુ,મરી પાવડર, આદુ મરચાં ની પેસ્ટ, ખાંડ, નાખી ને મિક્સ કરો.

  4. 4

    પછી તેમા સાબુદાણા નાખી ને હલકા હાથે મિક્સ કરો.છેલલા સીંગદાણા નો ભુક્કો નાખી ને મિક્સ કરી લો.

  5. 5

    બધુ સરસ મીક્સ થ‌ઈ જાય એટલે થોડુ તેલ હાથ મા લઇ ને.

  6. 6

    લમગોળ આકાર ની સ્ટીક તૈયાર કરી લો.

  7. 7

    પછી નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી ને એક એક સટીક તળવા માટે નાખો.ધીમા તાપે તળવી.

  8. 8

    સરસ બા્ઉન કલર ની તળાઇ જાય એટલે તેને ગરમ ગરમ દહીં સાથે સર્વ કરો.

  9. 9

    તો તૈયાર છે સાબુદાણા ની સ્ટીક એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ. ઉપવાસ માટે બેસ્ટ 🙏🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes