જૈન પનીર સબ્જી

Pinky Jain
Pinky Jain @cook_19815099

#વિકમીલ1
મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .
જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.
જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે.

જૈન પનીર સબ્જી

#વિકમીલ1
મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .
જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.
જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 250 ગ્રામપનીર
  2. ગ્રેવી માટે.
  3. 5ટામેટા
  4. 1 ચમચીમગજ
  5. 2 ચમચીકાજુ
  6. 2 ચમચીમલાઈ
  7. 2લવિંગ
  8. 1સૂકા લાલ મરચા
  9. 1તેજ પત્તા
  10. વઘાર માટે...
  11. 2 મોટો ચમચોમાખણ
  12. 2તેજ પત્તા
  13. 11/2 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચીલાલ મરચાનો પાઉડર
  15. 1/2 ચમચીહળદરનો પાઉડર
  16. 1/2 ચમચીકસુરી મેથી
  17. 1/2લીંબુ નો રસ
  18. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ચમચી માખણ લઈને ટામેટા કા જુઓ તેજ પત્તા લવિંગ તજ નો ટુકડો સૂકા લાલ મરચાં અને મગજ બધા સાંતળી લેવા ત્રણ-ચાર મિનિટ સુધી સાંતળો પછી ઠંડા કરીને તેમાં ફુદીનો કોથમીર ઉમેરીને ગ્રેવી બનાવી લેવી.

  2. 2

    હવે એક વાસણમાં માખણ ગરમ કરીને તેમાં તેજ પત્તા,સૂકા લાલ મરચાં,સાંતળો પછી ગરમ મસાલો હળદર પાઉડર મેળવી ગ્રેવી ઉમેરી, કસૂરી મેથી, મલાઈ ઉમેરી અને ત્રણ-ચાર મિનિટ સુધી ચઢવા દો.

  3. 3

    હવે ઊપડે એટલે તેમાં લાલ મરચાનો પાઉડર ગરમ મસાલો ઉમેરો અને પનીરના ટુકડા ઉમેરો.

  4. 4

    હવે તેને સારી રીતે મિક્ષ કરીને ચઢવા દેવો અને છેલ્લે કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને ગરમા ગરમ કુલચા સાથે પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes