રાજમા પરાઠા(rajma parotha recipe in gujarati)

રાજમા પરાઠા(rajma parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને ધોઇને ૩ થી ૪કલાક માટે પલાળી લેવા પછી. તેમાં મીઠું ઉમેરીને કુકરમાં પાંચથી છ સિટી લેવી જેથી કરીને તે સોફ્ટ થઈ જાય.
- 2
પછી તે માંથી બધુ પાણી નીતારીને, તેમાં ગરમ મસાલો,લીલા મરચા, કોથમીર,લીંબુનો રસ,મીઠું,હીંગ, આદુ-લસણની પેસ્ટ, ઉમેરીને મિક્સરમાં પીસી લેવું.
- 3
પછી તેને એક થાળીમાં લઈ લેવો અને તેલને ગરમ કરીને તેમાં રાઈ-જીરું સાંતળીને મિક્ષ્ચર માં ઉમેરીને સારી રીતે હાથથી પાછો મિક્સ કરવો.
- 4
હવે ઘઉંનો બાંધેલો લોટ માંથી એક લુવો લઇ આવો તેને થોડોક વણીને તેમાં રાજમાનું સ્ટફિંગ ભરવું અને ઉપરથી વાળી લેવું અને અટામણ થી હળવા હાથે વણવું.
- 5
હવે ગરમ લોઢી ઉપર પરાઠાને મૂકો અને એક બાજુથી શેકાઈ જાય એટલે તેને ઊંધો કરો પછી તેલ અથવા માખણ લગાવો અને પાછું ધોકડવા બંને બાજુ સારી રીતે શેકાઇ જાય એટલે ગરમાગરમ શાક કે ચટણી કે કોઈ પણ કરી સાથે પરોસો.
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas -
-
પંજાબી સ્ટાઈલ રાજમા (Punjabi Style Rajma Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ રાજમાઆજે મે પંજાબી સ્ટાઈલ રાજમા બનાવ્યા.કહો friends કેવા છે Deepa Patel -
રાજમા - બીટરૂટ પરાઠા #પરાઠા #paratha
આપણે સૌ જાણીએ છીએ કે બીટ ના ફાયદા બહુ જ છે. તેમજ રાજમા એ પણ પ્રોટીન થી ભરપૂર છે. બીટ, રાજમા અને ભરપૂર માત્રા માં કોથમીર આ પરાઠા ને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવે છે. Deepa Rupani -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
આલુપરાઠા(alu paratha recipe in gujarati)
#લોકડાઉન#રોટલીસઆલુ પરાઠા બનાવવામાં ઘણી મહેનત લાગે છે કેમ કે તેમાં નુ સ્ટફીગ આલુ પરઠા બનાવતા વેલણ સાથે ચોટી જાય કા બરાબર ના થાય તો મજા ના આવે તો આજે મે અેકદમ સરળ રીતે બની જાય એમ આલુ પરાઠા બનાવ્યા છે અને હુ આજ રીતે થી આલુ પરાઠા બનાવુ છું.આલુ પરાઠા બધા અલગ રીતે બનાવવામાં આવતા હોય છે. કોઈ લોટ માં મસાલો નાંખીને બનાવે કા કોઈ રોટલી બનાવીને તેમાં મસાલો નાંખીને લુઆ બરાબર બનાવી ને બનાવે. ER Niral Ramani -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB રાજમા ચાવલKids ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો એમને જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે.મારા સન ને તો રાજમા ચાવલ બહું જ ભાવે. તો આજે મેં એ બનાવ્યા. Sonal Modha -
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiવિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય.. Khyati's Kitchen -
રાજમા (Rajma Recipe In Gujarati)
આજે મસાલા રાજમા અને ચાવલ બનાવ્યા.સાથે સલાડ અને ઠંડી ઠંડી છાશ. Sangita Vyas -
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3#ATW3 : રાજમા#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી રાજમારાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે . Sonal Modha -
લીલાં વટાણાના સ્ટફ્ડ પરાઠા(Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ. આજે મેં લીલાં વટાણાના પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. મારા કુટુંબમાં બધાને ખૂબ જ ભાવ્યા આવ્યા હતા.#AM4 Vibha Mahendra Champaneri -
-
-
રાજમા કરી (Rajma Curry recipe in Gujarati)
#Cookpadguj#Cookpadind શિયાળામાં રાજમા મસાલા કરી બિન્સ થી બનાવવા આવી છે. તે કિડની બિન્સ તરીકે ઓળખવામાં આવે છે. Rashmi Adhvaryu -
-
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
આલું પરાઠા
#પરાઠાથેપલા અહી આપણે આલું નુ સ્ટફિંગ ભરીને પરાઠા બનાવ્યા છે જે ચા કે ચટણી સાથે પીરસવા મા સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#healthyhomemadefoodઆજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j Keshma Raichura -
રાજમા મસાલા(Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week12મેં અહીંયા રાજમા મસાલા પંજાબી સ્ટાઈલમાં બનાવ્યા છે જે આપણે ચાવલ સાથે અથવા પરાઠા કે રોટી સાથે પણ ખાઈ શકીએ છીએ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki
More Recipes
ટિપ્પણીઓ (2)