રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા અને કાજુને પીસીને ગ્રેવી કરી લો. હવે એક વાસણમાં માખણ ગરમ કરીને તેમાં જીરૂ તેજપત્તા લાલ મરચાનો પાવડર અને ગ્રેવી ઉમેરો આવે તેવી સારી રીતે સાંભળવી જ્યારે ગ્રે રીતે સંકળાઈ જાય ત્યારબાદ તેમાં હળદર પાવડર ગરમ મસાલો મીઠું ઉમેરો પછી કસૂરી મેથી ઉમેરવું
- 2
હવે તળેલા કાજુ અને વટાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી દાંત દઈને ૩ ૪ મિનીટ માટે ચધવા દેવું. છેલ્લે કોથમીર અને લીંબુનો રસ ઉમેરી ગરમ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન પનીર સબ્જી
#વિકમીલ1મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે. Pinky Jain -
-
-
-
-
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
-
-
પંજાબી છોલે (Panjabi Chole Recipe In Gujarati)
#નોર્થ#પંજાબીમેં પંજાબી ચણા નું શાક બનાવ્યું છે અમે ડુંગળી-લસણ નથી નાખ્યા તમારે ઉમેરવા હોય તો સાંતળતી વખતે ડુંગળી સાંતળી ને ઉમેરવા.મેં ડુંગળી-લસણ નથી ઉમેર્યા તેના બદલે મેં કોથમીર અને ફુદીનો ગ્રેવી કરતી વખતે જેથી કરીને સ્વાદ બહુ જ અલગ આવે છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.પુદીનો ગ્રેવીમાં ઉમેરવાથી અને દાડમ નો પાઉડર ઉમેરવાથી એકદમ સિક્રેટ સ્વાદ લાગે છે. Pinky Jain -
-
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
ગટ્ટા નું શાક(gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં ગટ્ટાનું શાક બનાવી છે જે ચણા ના લોટ માંથી બને .છે બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે પણ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને માટીના કડાઈમાં પરોસીને પ્રેઝન્ટેશન કર્યું છે. જેમાં માટીની ભીની-ભીની ખૂશ્બુ આવે શાકમાં. Pinky Jain -
-
-
-
-
-
કાજુ-કારેલા નું શાક
#હેલ્થી#goldenapron1st week recipeકડવા ઓસડિયા તો માઁ જ પીવડાવે બરાબર ને? તો ગુણોથી ભરપૂર એવા કારેલા ને મીઠા કાજુ સાથે મિક્સ કરી બાળકો તથા મોટા ને પણ ભાવે એવું ટેસ્ટી અને હેલ્થી એવું કાજુ-કારેલા નું શાક તમને બઘા ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
-
બાસમતી પુલાવ
#સુપરશેફ4મેં પૂરા બનાવે છે અને તેમાં બાસમતી ચોખા લીધા છે બાસમતી ચોખા થી ટેસ્ટ ડબલ થઈ જાય છે.મેં આમાં જે શાક ના માપ લખ્યાં છે તે વગર તમે ઓછા વધારે તમારા મન પ્રમાણે શાક લઇ શકો છો. મેં બે ચમચી ખમણેલું બીટ લીધું છે જેનાથી કલર બહુ જ સરસ આવે છે Roopesh Kumar -
-
ચિકન ના મામણા નું રસાવાળું શાક(chicken rasvalu saak recipe in Gujarati)
#માઇઇબુક,#સુપર સેફ ૨,#goldenapron3 Pinal Parmar -
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
કાજુ ગાંઠિયા નું શાક
પંજાબી શાકની ગ્રેવી બનાવી રેડી રાખો તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ઘેર ઈઝી થી ઇન્સ્ટન્ટ રેડી કરી શકો.#GA4#week1 Rajni Sanghavi -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11957710
ટિપ્પણીઓ