આલું પાલક પરોઠા

રોજીંદા જીવનમાં લીલા શાકભાજીનું ખુબ મહત્વ હોય છે અને સ્વાસ્થ્ય માટે પોષ્ટીક આહાર પણ કહેવાય જેમાંથી એક છે પાલક. હવે એમાં કાંઈક વધારે ઉમેરી ટેસ્ટ વધારી શકીએ છીએ તો એ છે બાફેલા બટાકા. પરોઠા ને ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બનવવા હોય તો તેની રેસીપી નીચે મુજબ છે.
આલું પાલક પરોઠા
રોજીંદા જીવનમાં લીલા શાકભાજીનું ખુબ મહત્વ હોય છે અને સ્વાસ્થ્ય માટે પોષ્ટીક આહાર પણ કહેવાય જેમાંથી એક છે પાલક. હવે એમાં કાંઈક વધારે ઉમેરી ટેસ્ટ વધારી શકીએ છીએ તો એ છે બાફેલા બટાકા. પરોઠા ને ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બનવવા હોય તો તેની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ નાખી તેમાં ડુંગળી સાંતળી નાંખો. હવે તેમાં પાલક અને લસણ કળી નાખી સાતળવા દો. આમને પાંચ મિનિટ સુધી ચડવા દો અને પછી અને ક્રશ કરી નાખો.
- 2
હવે એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં પાલક અને ડુંગળીની જે પેસ્ટ બનાવી એ ઉમેરી દો તેમાં બાફેલા બટાકા, આદુ અને મરચાં ની પેસ્ટ ઉમેરો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો ત્યારબાદ એક ટેબલ સ્પૂન ધાણા જીરૂ ઉમેરી તેનો લોટ બાંધી દો. ખાસ વાત એ કે આપણે લોટ બાંધીએ ત્યારે તેમાં પાણી નહી ઉમેરીએ અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ લોટ ને લગાવી તેને પાંચ મિનિટ રહેવા દઈશું.
- 3
ત્યારબાદ આ લોટ તૈયાર થઈ જાય એટલે પરોઠા વણીને તેને એક ગેસ પર તળી ને દહીં સાથે સર્વ કરી દઇશું....
બસ તૈયાર છે આલુ પાલક પરોઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક થેપલા (Palak Thepla recipe in gujarati)
#CB6પાલક થેપલા એ ખુબ જ હેલ્થ માટે વરદાનરૂપ છે.. પાલક માંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે.. વડી બાળકો પાલક ની ભાજી ખાતાં નથી.. એટલે આ રીતે થેપલા બનાવી ને ખવડાવી શકાય.. Sunita Vaghela -
-
લસણીયા થેપલા
#ઇબુક૧#44લસણીયા થેપલા નાસ્તા મા ચા સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે આમેય ચા સાથે કાંઈક સ્પાઇસિ હોય તો ખુબ જ માજા આવે Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે. Krishna Kholiya -
પડવાળા પાલક પરોઠા (Padvala Palak Paratha Recipe In Gujarati)
#BR#Green Bhagi recipe#Cookpad#Cookpadgujarat#Cookindia પડવાળા હેલ્ધી સોફ્ટ ક્રિસ્પી પાલક પરોઠાશિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળે છે અને તે આપણું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે તેમાં પાલક અને મેથી ની વાનગી અગત્યનો ભાગ ભજવે છે મેં આજે પાલક માંથી પડવાળા સોફ્ટ ક્રિસ્પી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
અાલુ ના પરોઠા
#ટી ટાઈમ આલુ ના પરોઠા જાણીતી માનીતી વાનગી છે. પણ ચા ની સાથે આલુ ના પરોઠા ખાવા ની મજા જ ઔર હોય છે. Parul Bhimani -
પાલક પનીર
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya -
પાલક બટાકા પૌંઆ પરાઠા (Palak Bataka Poha Paratha Recipe In Gujarati)
My Cookpad Recipe#ઈમ્યુનીટી બુસ્ટર હેલ્ધી પરોઠા Ashlesha Vora -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#શિયાળા સ્પેશિયલ શિયાળા માં વિવિધ ભાજી ઓ આવે છે.જે વિટામિન્સ,અને પોષક તત્વો થી ભરપુર હોય છે.પાલક ની ભાજી ના પરોઠા ખુબ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે Varsha Dave -
આલું પરાઠા
#પરાઠાથેપલા અહી આપણે આલું નુ સ્ટફિંગ ભરીને પરાઠા બનાવ્યા છે જે ચા કે ચટણી સાથે પીરસવા મા સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
પાલક ભાખરી(Palak bhakhri recipe in Gujarati)
રોજ ભાખરી ખાતા હોય એના કરતાં નવીન અને જુદી બે ત્રણ દિવસ સુધી રહે તેવી પાલક બિસ્કીટ ભાખરી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે#GA4#week2 Rajni Sanghavi -
-
-
મેથી પાલક વટાણા ના થેપલા (Methi Palak Vatana Thepla Recipe In Gujarati)
કઈક નવું કરવાનો વિચાર આવ્યો,તો પહેલા ગ્રીન પુરણ કર્યું અને તેમાં સમાય એટલો ઘઉં નો લોટ ભેળવી ને થેપી ને પરાઠા બનાવ્યા.તથા સેઝવાન ચટણી સાથે સર્વ કર્યા. Sangita Vyas -
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha -
મસાલા પરોઠા
#નાસ્તો#ઇબૂક૧#૧સવાર સવાર માં ગરમાં ગરમ કોબીજ ને મેથી વાળા પરોઠા માલી જાય તો નાસ્તા માં માજા જ આવે આપડે આજે કોબી ને મેથી ના કંપલબીનેશન સાથે મસાલા પરોઠા બનાઇવીશું Namrataba Parmar -
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
પાલક પરોઠા વીથ મસાલા ભીંડા (Palak Paratha Masala Bhinda Recipe In Gujarati)
બપોરના ભોજનમાં કંઈક નવું ખાવું હોય તો પાલકના પરોઠા અને મસાલા ભીંડી અથવા કોઈપણ કોરું શાક ખાઈ શકાય છે Pinal Patel -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ ની ખુબ જ ફેમસ વાનગી છે અને હવે તો એ વાનગી બધી જ જગ્યા એ મળે છે. અને શિયાળા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
બીટ રૂટ પરોઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#supersThese parathas are gluten free and are ideal for senior citizen to satisfy their tastebuds.બીટ રૂટ સ્વાસ્થ્ય વર્ધક પરોઠાઆ પરોઠા ગલયૂટન રહીત છે અને તે વડીલૉના સ્વાદને સંતોષ છે Reshma Trivedi -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10સામાન્ય રીતે ખીચડી નું નામ પડે ત્યારે થોડી બીમાર જેવી ફિલિંગ આવે ,બાળકો નું મોઢું બગડે ..પણ આ નવું વર્ઝન ..પાલક ,મસાલા ખીચડી .. હેલધી અને સ્વાદિષ્ટ બનેછે .અને સૌ કોઈ ને ભાવે છે .. Keshma Raichura -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
લેફટ ઓવર રાઇસ અને વેજ.પરોઠા (Left Over Rice Veg. Paratha Recipe In Gujarati)
#AM4#Cookpad Recipeગુજરાતી થાળી હોય આને રોટલી , થેપલા કે ભાખરી વગર થાળી અધુરી કહેવાય. તેમાં પણ વેજીટેબલ પરોઠા સાથે વધેલા ભાતને ઉપયોગ કરી અને પરોઠા બનાવીએ તો પરોઠા ની મજા મજા જ છે. Ashlesha Vora -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
કાચા કેળાંના પરોઠા, શાક
#જૈન કાચા કેળાંના પરોઠા અને તેજ કેળા નાં પુરણ વડે રસાદાર શાક બનાવીએ... Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ