કુરકુરી રતાળુ પુરી

Binaka Nayak Bhojak @cook_15962648
કુરકુરી રતાળુ પુરી
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ને છોલી, ધોઈ ને કોરું કરી ગોળ કે ચોરસ મધ્યમ ટુકડા કરી લો
- 2
એક બાઉલ માં મરચું, ધાણા જીરું, મીઠું, આમચૂર પાવડર, આદુ મરચા લસણ ની પેસ્ટ અને તેલ નાખી મિક્સ કરી સહેજ પાણી રેડી પેસ્ટ બનાવો.
- 3
હવે એ પેસ્ટમાં રતાળુ ના ટુકડા ને બન્ને બાજુ ડબોળી રાખો
- 4
હવે એ પેસ્ટ વાળા રતાળુ ના ટુકડા ને સોજી માં રગડોળો અને તળી લો.
- 5
હવે આ તળેલા રતાળુ ને સર્વિંગ પ્લેટ માં લઇ ઉપરથી મરી પાવડર ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પોટેટો લોલીપોપ
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ લોલીપોપ બાળકો ની સાથે મોટા ને પણ ભાવે એવું સ્ટાર્ટર છે.. જે ફકત્ 15 મિનિટ માં બને છે.. ઉપર ક્રાંચિ અને અંદર થી સોફ્ટ હોય છે.. Tejal Vijay Thakkar -
-
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
-
-
-
-
-
પંજાબી થાલી
#એનિવર્સરી#Week 3#Main courseમારા ઘર માં બધાને પંજાબી જમવાનું વધુ પસંદ છે... એટલે મેં બનાવી છે આ સ્વાદિષ્ટ થાળી.....મલાઇકોફતા, ચીઝ પનીર અંગારા, દાલ તડકા ફ્રાય, બટર પરાઠા, જીરારાઇસ, ગુલાબજાંબુ, પાપડ અને છાશ Binaka Nayak Bhojak -
-
ભીંડા (Bhinda nu shak recipe in gujarati)
આ શાક વીક માં બે વાર બને છે. મારા ઘર માં બધાને બહુ ભાવે છે..#goldenapron3#week15 Naiya A -
-
-
-
-
કંદ રતાળુ પહાડી ટીક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#ફરાળીકંદ અને રતાળુ ને કોથમીર ફૂદીના ની ચટણી માં મેરીનેશન કરી ને ટીક્કા બનાવ્યા છે.. જનરલી લીલોતરી મેરીનેશન માં પનીર પહાડી ટીક્કા રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એમાં વેરીએશન કરીને મેં કંદ અને રતાળુ (શકકરિયા) ના ટીક્કા બનાવ્યા છે. જે ફરાળ માં પણ ખાઈ શકાય. Pragna Mistry -
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
-
-
મેથી મલાઈ ચમન બહાર
#રેસ્ટોરન્ટઆ રેસીપી મારી બેન એ મને શીખડાવેલ છે... અને મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે. Kalpa Sandip -
મીકસ ફ્લોર ચકરી (Mix Flour Chakri Recipe In Gujarati)
#MAમમ્મીની બનાવેલી ચકરી અમારા ઘર માં બધાને ભાવે છે અને મારી પણ ફેવરિટ છે. Disha Chhaya -
રતાળુ ચિપ્સ (Ratalu /purple yum chips recipe in Gujarati)
#ff2#post1#cookpadindia#cookpad_gujરતાળુ એ એક પૌષ્ટિક કંદમૂળ છે. જેનો ઉપયોગ ફરાળી વાનગી બનાવા માં તો થાય જ છે પરંતુ ગુજરાત નું પ્રખ્યાત ઊંધિયું પણ તેના વિના અધૂરું છે. રતાળુ બે જાત ના આવે છે લાંબા અને ગોળ. મેં ગોળ રતાળુ થી ચિપ્સ બનાવી છે.ફરાળ માં બટેટા ની ચિપ્સ અને વેફર્સ વધુ ખવાય છે પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11665909
ટિપ્પણીઓ