રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી લોટ
  2. 1વાટકી ગોળ નું પાણી
  3. ઘી
  4. ટુકડાકાજુ બદામ ના
  5. ચપટીસુંઠ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ગોળ નું પાણી બનાવો

  2. 2

    એક કડાઈ માં ઘી લ્યો ઘી ગરમ થાઈ એટલે લોટ ઉમેરો લોટ શેકાઈ જાય એટલે ગોળનું પાણી નાખો

  3. 3

    તેને થોડી વાર હલાવો તેમાં શુંઠ ઉંમેરો.

  4. 4

    શીરો તિયાર થઈ જાય પછી કાજુ બદામ ના ટુકડા નાખી ગરમા ગરમ પીરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Vithalani
Alka Vithalani @cook_21284795
પર

ટિપ્પણીઓ

Similar Recipes