બટાકા પૌવા

Foram Bhojak
Foram Bhojak @cook_15862179

#goldenapron3

#week 1
#onionn
સવાર માં નાસ્તા માં , જલ્દી બની જાય તેવો નાસ્તો બટાકા પૌંવા છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.

બટાકા પૌવા

#goldenapron3

#week 1
#onionn
સવાર માં નાસ્તા માં , જલ્દી બની જાય તેવો નાસ્તો બટાકા પૌંવા છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૩ નંગ ડુંગળી
  2. ૩ નંગબટાકા
  3. ૨ લીલાં મરચા
  4. જરૂર મુજબ કોથમીર કટ કરેલી
  5. ૧ ચમચીરાઇ
  6. ૧ ચમચીજીરૂ
  7. 1 ચમચીખાાંડ
  8. ૧ ચમચીલીંબુ નો રસ
  9. ૨૦૦ ગ્રામ પૌં વા
  10. અર્ધી ચમચીલાલ મરચું
  11. મીઠો લીમડો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને પાણી મા ૩ મિનિટ પલાળી ચારણી માં કાળી ને છુટા કરવા. પછી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો પછી જીરું, રાઈ લીલાં મરચાં મીઠો લીમડોઅને ડુંગળી,બટાકા નાંખવા ૫ મિનિટ સેક્વા. હળદર નાંખવી. ઉપર ટામેટાં, અને ડુંગળી સાથે સર્વ કરો

  2. 2

    પછી, તેમાં પૌવા, નાંખવા, મીઠું, લાલ મરચું,ખાંડ, કોથમીર, લીંબુ નો રસ નાખી મિકસ કરી ૩ મિનિટ પછી ગેસ બંધ કરી કોથમીર નાખી માં ડીસ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Bhojak
Foram Bhojak @cook_15862179
પર

ટિપ્પણીઓ

Similar Recipes