ટોમેટો વેફર્સ બાઇટસ

#ટમેટા
બાળકો ને નાસ્તા માટે ટીફીન બોક્સમાં આપી શકાય તેવી રેસિપી છે .....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને કુકરમાં ૩ સીટી વગાડી ને બાફી લો. ઠંડા પડે એટલે છાલ ઉતારી ને માવો બનાવી લો.....
- 2
આ બટાકા ના માવા મા જીણી સમારેલી ડુંગળી,ક્રશ કરેલા મરચાં,ક્રશ કરેલુ લસણ, ઓરેગાનો, ચીલી ફલેકસ, મીઠું અને જીણી સમારેલી કોથમીર નાખી ને મીક્ષ કરી માવો બનાવી લો........
- 3
હવે ટામેટા ની જાડી સ્લાઇસ કાપીને વચ્ચે થી ગર અલગ કાઢી લો....... હવે આ ટામેટા ની સ્લાઇસમાં બટાકા નો માવો ભરો.......પછી એક વાડકામાં કોનફ્લોર લઈ ને થોડું પાણી નાખી ને સ્લરી બનાવી લો...
- 4
હવે એક પેકેટ ટામેટા વેફર નુ લો. આ પેકેટ માં કાણાં કરીને દબાવી ને હવા કાઢી લો અને બંધ રાખી ને તેની ઉપર વેલણ થી વણી ને એકદમ જીણો ભુકો કરી લો.પછી પેકેટ ને કાપી ને ભુકો એક વાડકી માં કાઢી લો.....
- 5
હવે માવો ભરેલા ટામેટા ને કોનફ્લોર ની સ્લરીમા ડબોળી ને વેફર ના ભુકા માં રગદોળી ને એક ડિશમાં મુકો....
- 6
હવે આ ટામેટા ની સ્લાઈસ ને એક તવો ગરમ કરી તેમાં બટર નાખી ને બંને બાજુ શેકી લો.... અને એક ડિશમાં કાઢીને મુકો....
- 7
ચટણી બનાવવા માટે:- એક મિક્સર બાઉલમાં કાપેલા ટામેટાં, કાપેલી ડુંગડી, છોલેલુ લસણ અને મીઠું નાંખી ને ક્રશ કરી લો...... હવે એક કઢાઈમાં તેલ લઈ ગરમ થાય ત્યારે તેમા રાઇ અને જીરું નાખી ને વઘારી લો.. અને એક બાઉલમાં કાઢી લો...
- 8
હવે એક ડિશમાં શેકીને રાખેલી ટામેટા ની સ્લાઈસ મુકી ને સાથે ટામેટા ની ચટણી અને ટામેટા ની છાલનુુુ ફુલ બનાવી ને સજાવો....તો તૈયાર છે ટોમેટો વેફર્સ બાઈટસ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી બ્રેડ ચાટ
બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાયmegha sachdev
-
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
બટર કોર્ન રાઈસ
#રાઈસમકાઈ અને બટર નું કોમ્બિનેશન દરેક ને ભાવતું વ્યંજન છે. આ રાઈસ બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય અને ડીનર માં પણ લઈ શકાય.ખૂબ જ સરસ લાગે છે . Bhavna Desai -
-
ટોમેટો રાઈસ
ટોમેટો રાઈસ સ્વાદ માં ચટપટું અને ટીફીન માટે બેસ્ટ છે.. જે સ્કૂલના કે ઓફીસ ના ટીફીન માટે બનાવી શકાય.... તમે એમા વટાણા, ગાજર, ગોબી, કોબીજ અને ફણસી જેવા શાકભાજી લઈ શકો છો...#ઇબુક#day15 Sachi Sanket Naik -
કૂકપેડ ટોમેટો કેપ્સીકમ ઉત્તપમ
#cookpadturns3આજે આપણે બે ટેસ્ટના ઉત્તપમ ને મિક્સ કરીને બે અલગ અલગ ટેસ્ટનો એક ઉત્તપમ બનાવીશું તો જે બાજુથી ખાઈશુ એ બાજુ નો ટેસ્ટ આવશે.😋 Neha Suthar -
-
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
ટેંગી ટોમેટો રાઈસ
#ચોખાટામેટા ની પયૂરી નાખી બનાવેલા આ રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . અને તેમાં બધા શાકભાજી નાખ્યા હોવાથી વધારે હેલ્થી પણ છે. બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. Bhumika Parmar -
🍀રંગરસીલો થાળ🍀
આજે હું કાઠિયાવાડી થાળી ની રેસિપી લઈને આવી છું... આવો રંગરસીલો થાળ કાઠીયાવાડી ઘેર ઘેર જમે છે. આવો થાળ તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
ચીઝી ટોમેટો ઢોસા
#નાસ્તો#ઇબુક૧#૨#teamtreesટોમેટો ઢોસા એક હેલ્ધી વિકલ્પ છે બ્રેકફાસ્ટ માટે આ એક પ્રકાર ના ઈન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા છે જેમાં તમારે દાળ ચોખા પલાળવા ના નથી કે નથી આથો લાવવાનો સવારે વિચારો અને તૈયાર થઈ જાય એવો નાસ્તો છે... અને ઘરમાં રહેલા ઘટકો માંથી જ ઝટપટ તૈયાર થઈ જાય છે.. અને બાળકો ને ટીફીન માં પણ આપી શકો છો... Sachi Sanket Naik -
રશિયન સલાડ વીથ પોટેટો સબ્જી
આ રેસિપી માં મે રશિયન અને ઇન્ડિયન રેસિપી નુ ફયુઝન કરી ને બનાવી છે...જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે...#ફયુઝનવીક#ગામઠીરેસિપી Neha Suthar -
ટ્વીસ્ટેડ ટોમેટો સ્ટીક🥖🍊
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે ઘરે અવનવા નાસ્તા બનાવતા હોય ત્યારે બઘાં ને અને ખાસ કરીને બાળકોને પસંદ આવે એવાં કિ્સ્પી નાસ્તા ની એક વેરાયટી મેં અહીં બનાવી છે. નામ મુજબ જ તેમાં ટ્વીસ્ટ છે. જે બાળકો ને લંચબોકસ માટે એક બેસ્ટ ઓપ્શન છે તેમજ બહાર ફરવા જવાનું હોય તો પણ સ્ટોર કરી ને લઈ જઈ શકાય એવાં "ટ્વીસ્ટ ટોમેટો સ્ટીક" ચા કે કેચઅપ સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ચીઝ કોર્ન ટોમેટો સૂપ
#ટમેટારેસ્ટોરન્ટમાં મળે તેવો જ ટેન્ગી ટેસ્ટનો સ્વાદિષ્ટ સૂપ બનશે. Nigam Thakkar Recipes -
બટાકા પૌવા
#goldenapron3#week 1#onionnસવાર માં નાસ્તા માં , જલ્દી બની જાય તેવો નાસ્તો બટાકા પૌંવા છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Foram Bhojak -
પાસ્તા (Pasta recipe in Gujarati)
#GA4#week17#Cheese.બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે. sneha desai -
-
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra -
બનાના બોલ્સ(કીડ્સ સ્નેક્સ)(banana balls recipe in gujarati)
#સાઉથબનાના બોલ્સ બાળકો ને નાસ્તા મા આપી શકાય તેવી રેસીપી છે,કેળા મા કેલ્શિયમ હોવાથી બાળકો માટે હેલ્ધી રેસીપી છે. Tejal Hitesh Gandhi -
ટોમેટો🍅 ફ્લેવર્ડ આલુ સેવ🥔
#ટમેટાફ્રેન્ડ્સ, જનરલી આપણે કેટલાંક નાસ્તા ઘરે જ બનાવતા હોય . સેવ મલ્ટીપલ યુઝ માં આવે છે. તેથી મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને ચટપટી સેવ બનાવી છે.ખુબ જ ઈઝી પણ ટેસ્ટી એવી આ સેવ ચા કે કૉફી સાથે સર્વ કરી શકાય. asharamparia -
કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#KoreanstyleMeggirecipe#Meggirecipeઆજે મેં કોરીયન સ્ટાઈલ મેગી બનાવી છે....બાળકો ને પ્રિય અને ટેસ્ટ માં એકદમ હટકે..રેસીપી પાર્ટી મેનું માં ઉમેરી શકાય. Krishna Dholakia -
-
વેજી ટોમેટો સૂપ (Veggie Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Khadamasala#MBR6#Week6#Cookpadgujarati આ વેજી-લોડેડ ઇન્સ્ટન્ટ પોટ ટોમેટો સૂપ મિનિટોમાં બનાવવા માટે સરળ છે અને પૌષ્ટિક વેજિટેબલ થી ભરેલું છે! બાળકો માટે તો આ સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે અને આ સૂપ સરળતાથી ડેરી-ફ્રી બનાવી શકાય છે.., આ તમારા પરિવાર માટે બનાવવા માટે સંપૂર્ણ હેલ્થી સૂપ છે! Daxa Parmar -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવિચ નાના મોટા સૌને પ્રિય છે ફટાફટ બની જતી વાનગી છે બાળકો ને નાસ્તા માં પણ બનાવી ને આપી શકાય છે Kamini Patel -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે તો બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે અને બાળકો ને સહેલાઈથી પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી જાય છે Subhadra Patel -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
#DRCલંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી Kajal Solanki -
ટોમેટો ગારલીકી સ્પેગેટી
#ઝટપટ #goldenapron week 12 dt:21.5.19 સ્પેગેટી નાના-મોટા સૌ ને પસંદ આવે છે. અને ઝટપટ બની જાય છે. Bijal Thaker -
ટોમેટો લચ્છાં પરાઠા
#ટમેટાદોસ્તો પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે...પણ લચ્છા પરાઠા ની તો વાત જ અલગ છે.. આ પરાઠા માં ઘણા બધા લેયર હોય છે... અને લચ્છા પરાઠા મેંદા માંથી બનતા હોય છે..પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ટામેટાંના લચ્છા પરાઠા બનાવશું.. આ પરાઠા તમે લીલાં કોથમીર પુદીના ની ચટણી કે દહીં સાથે ખાય શકો છો.... તો ચાલો દોસ્તો ટમેટા લચ્ચા પરાઠા બનાવીએ.. Pratiksha's kitchen. -
More Recipes
ટિપ્પણીઓ