રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

#EB રવા ઈડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને નોર્મલ ઈડલી ની જેમજ સોફ્ટ બને છે

રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

#EB રવા ઈડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને નોર્મલ ઈડલી ની જેમજ સોફ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ સર્વિગ
  1. ૨ મોટી વાટકી રવો
  2. ૧ વાટકીદહીં
  3. ૧ નાની ચમચીખાવાનો સોડા
  4. ૧ ચમચીતેલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. પાણી જરુર મુજબ
  7. ૧ ચમચીતીખા પાઉડર
  8. 👉👉 સર્વિગ કરવા માટે
  9. સાંભાર
  10. મલગા પૌડી (સુકી ચટણી)

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવાને દહીં અને પાણી મિક્સ કરી 1/2 કલાક માટે પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ આ મિશ્રણને એક જ ડાયરેક્શનમાં ખૂબ જ ફેટી લો. અને સ્વાદ મુજબ મીઠું તેમજ તેલ અને ખાવાનો સોડા ઉમેરી અને બેટર તૈયાર કરો.

  3. 3

    હવે આબેટર ને તેલથી ગ્રીસ કરેલી થાળી માં રેડી. ઉપરથી મરી પાઉડર છાટીને ઢોકળીયામાં ૧૫ મિનિટ માટે ચડવા દો.

  4. 4

    તો તૈયાર છે ઝટપટ બનતી રવા ઈડલી. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

Similar Recipes