રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક બાઉલ માં સોજી લઇ તેમાં દહી અને પાણી નાખી ખીરું તૈયાર કરો
- 2
ખીરા ને દસ મિનિટ ઢાંકી ને રહેવા દો પછી તેમાં વટાણા ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો અને ખીરું તૈયાર કરો પછી તેમાં મીઠું અને બેકિંગ સોડા નાખી દો
- 3
પછી ઈડલી ના સ્ટેન્ડ માં સહેજ તેલ લગાવી અને તેમાં થોડું ખીરું નાખી ઈડલી ના કૂકર માં નીચે પાણી નાખી વરાળ થી ઈડલી ને સ્ટીમ થવા દો દસ મિનિટ પછી ઈડલી ને બહાર કાઢી લો અને તેને ઈડલી સ્ટેન્ડ માં થી કાઢી સર્વિગ પ્લેટ માં લઇ નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજ રવા ઈડલી
#goldenapron3#Idli#Week-6અત્યારે લીલા શાક મસ્ત મળે તો મેં એ શાક ઉમેરી મસ્ત ટેસ્ટી વેજ રવા ઈડલી બનાઈ છે.. Tejal Vijay Thakkar -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)
#goldenapron3#week 14#ડીનર Dharmista Anand -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી
#ઇબુક#Day24રવા ઈડલી માં આથો લાવવાની જરૂર નથી એટલે 1 કલાક માં ઈડલી તૈયાર.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11730554
ટિપ્પણીઓ