મીર્ચ પકોડા (Mirch Pakoda Recipe inGujarati)

Hiral Pandya Shukla @cook_hiralpandya
મીર્ચ પકોડા (Mirch Pakoda Recipe inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન મા હળદર, મીઠું, અજમો, લાલ મરચું પાઉડર, બેકીંગ સોડા, ચોખા નો લોટ મા જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો. 5 મીનીટ ફેટી લો. જો તમારે પકોડા નુ પડ જાડું જોયે તો બેટર થીક રાખવું મે પતલુ કર્યુ છે...
- 2
ઓનીયન મસાલા માટે ની બધી સામગ્રી મીક્સ કરી લો. મરચાં ને વચ્ચે થી કાપી કરી બીજ કાઢી લો અને બેસન ના બેટર માં ડીપ કરી લો.કાપ વાળો ભાગ ઓછો કોટ કરવો.
- 3
ગરમ તેલમાં તળી લો. વચ્ચે કાપ વાળો ભાગ ખોલી તેમાં ડુંગળી નો તૈયાર કરેલ મસાલો ભરી દો.
- 4
ગરમાગરમ મીર્ચ પકોડા ને ચાટ ની જેમ કે એમ જ કેચપ કે ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#Post2બ્રેડ પકોડા સાથે કોથમીર મરચાં ની ચટણી, બેસન ની કઢી અને ટામેટા ની ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે. Kapila Prajapati -
-
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
-
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
લીલા ચણા ના પકોડા (Green Chana Pakoda Recipe In Gujarati)
#WDCઆપણે ડુંગળી, બટાકા, મેથી-પાલક, મિક્સ વેજ પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં લીલા ચણા ને ક્રશ કરી આદુ મરચા ચણાનો લોટ થોડો ચોખાનો લોટ મિક્સ કરી ને ચણા ના પકોડા બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
સ્વીટ કોર્ન પકોડા(Sweet Corn pakoda Recipe in Gujarati)
#GA4#week3# pakoda બાળકો ને મકાઈ માથી બનતા બધીજ ડીશ ગમે છે અને વરસાદ મા ગરમાગરમ પકોડા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે Bhagat Urvashi -
-
ભરવા સીમલા મીર્ચ
#india post9#કુકરબધાં અલગ અલગ ઘણી સામગ્રી થી કેપ્સીકમ સ્ટફ કરતા હોય છે જેમકે બેસન, બાફેલા બટાકા વગેરે થી... મે શીંગ દાણા નો ભુક્કો ઉમેરી ભર્યા છે. Hiral Pandya Shukla -
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
-
પકોડા ચાટ(pakoda Chaat Recipe In Gujarati)
#નોર્થદિલ્હી માં ચાટ એ લોકપ્રિય છે. આપણે ઘણી વેરાઈટી ના ચાટ બાનવીયે છીએ. પકોડા ને આપણે ચા સાથે લઈએ છીએ. મેં અહીં એક નવો ટેસ્ટ આપ્યો છે . જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal -
મેગી પકોડા (Maggi Pakoda recipe in gujarati)
#GA4#Week3#pakoda#cookpadindia#cookpadgujarati Payal Mehta -
પાસ્તા પકોડા (Pasta Pakoda recipe in Gujarati)
#GA4#week3Pakoda#cookpad#cookpadindiaપકોડા ૧ ખુબજ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડિશ છે જે બધા ને પસંદ હોય છે. ખાસ કરીને ઠંડી મા. આને ચા સાથે અથવા તો ટોમેટો કેટકપ સાથે ખાવાની મજા આવે છે. આપડે ઘણા પ્રકાર ના પકોડા ખાધા હસે પણ ક્યારેય પાસ્તા ના પકોડા નાઈ ખાધા હોય. મે આજે પાસ્તા ના પકોડા બનાવ્યા અને બહુજ સ્વાદિષ્ટ બન્યા છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
ભીંડી પકોડા(Bhindi pakoda Recipe in Gujarati)
પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે, એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ#oct#GA4#week3Mona Acharya
-
લીલી મકાઇ ના પકોડા (Lili Makai Pakoda Recipe In Gujarati)
#SJRચોમાસામાં આપણે વિવિધ પ્રકારના પકોડા બનાવીએ છીએ મકાઈ પણ ખૂબ જ મળે છે તો અહીંયા મેં લીલી મકાઈના જૈન પકોડા બનાવ્યા છે Pinal Patel -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7બ્રેડ પકોડા બટાકા ના સ્ટફિંગ વગર પણ ખુબ testy બને છે.. Try કરજો.. Daxita Shah -
રાઈસ કેપ્સિકમ પકોડા (Rice Capsicum Pakoda Recipe In Gujarati)
#Ricecapcicumgaramasala challangeપકોડા એ ઓલ ટાઇમ ફેવરિટ ફરસાણ છે, મે અહીં યા રુટીન સામગ્રી થી ગોટા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે Pinal Patel -
પોટેટો પકોડા(Potato pakoda Recipe in Gujarati)
#GA4#Week3#Pakodaઆ પકોડા સોડા વિના પણ ફૂલેલા ટેસ્ટી પકોડા છે.. જે ઝડપી બને છે.. Tejal Vijay Thakkar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
વરસાદમાં સૌની મનપસંદ ગરમાગરમ બ્રેડ પકોડા અને ભજીયા Pooja kotecha -
-
-
મોરિંગા પકોડા(Moringa Pakoda recipe in Gujarati)
#GA4 #Week3#PakodaPost - 6 પકોડા એવી વાનગી છે કે જે દરેક ઘરમાં બનતા હોય છે...પણ મેં કેલ્શિયમ અને ખુબજ પૌષ્ટિક તત્વો થી ભરપૂર મોરિંગા (સરગવાની ભાજી) ના ઉપયોગ થી રાગી, જુવાર, ચોખા, બાજરી અને ચણા ના મિક્સ લોટ વડે પકોડા બનાવ્યા છે...ચાલો આપણે બનાવીએ સ્વાદથી ભરપૂર અને કેલ્શિયમ રીચ પકોડા...👍 Sudha Banjara Vasani -
-
પનીર પકોડા(paneer pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાની મજા કંઇ અલગ જ હોય છે અને એમાં પણ પનીર પકોડા ની તો વાતજ અલગ છે.પનીર પકોડા બનાવવા મા સાવ સેહલા તથા ખાવા મા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
મરચાં ના પકોડા(Marcha na Pakoda Recipe in Gujarati)
#GA4#week3#pakoda Colours of Food by Heena Nayak -
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739451
ટિપ્પણીઓ (6)