પાલક પકોડા (Palak pakoda recipe in gujrati)

Foram Bhojak @cook_15862179
PalakPakoda
#goldenapron3
#week14
#pakoda
પાલક પકોડા (Palak pakoda recipe in gujrati)
PalakPakoda
#goldenapron3
#week14
#pakoda
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ એક તપેલીમાં માં કાઢો તેમાં મીઠું, સાજી ના ફૂલ, હરદર, અજમો, પાણી નાખી, ખીરું તૈયાર કરવું.
- 2
તેલ ગરમ કરવા મૂકવું પાલક ના આખા પાન ને ખીરા માં રગદોળી ને તેલ માં પકોડા તળી દેવા, ગોલ્ડન બ્રાઉન તળવા.
- 3
પછી એક પ્લેટ માં કાઢી ને બેસન ની ચટણી સાથ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક પકોડા
#goldenapron3#week 4જે બાળકો પાલક નું શાક ખાતા નથી, આવી રીતે પકોડા બનાવીએ તો જરૂર થી ખાતા થઈ જસે. Foram Bhojak -
-
પૌષ્ટિક પકોડા (Healthy pakoda recipe in gujarati)
#goldenapron3#Week 14#Pakoda#Suji Kshama Himesh Upadhyay -
પાલક ના ભજીયાં (Palak Pakoda Recipe In Gujarati)
ફટાફટ બની જશે પાલક ના ભજીયાં. ક્રિસ્પી અને કૃનચી#સ્નેક્સ#goldenapron3 Rubina Dodhia -
-
પનીર ચીલી પકોડા (Paneer Chili Pakoda Recipe In Gujarati)
#PC#JAIN#PANEER#CHILLI#PAKODA#SHRAVAN #SJR Shweta Shah -
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
-
#જોડી પાલક પકોડા, બેસન ચટણી
જે બાળકો પાલક નથી ખાતા હોતા આવી રીતે પાલક ને પકોડા બનાવીને આપીએ તો ખૂબજ ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે, સાથે બેસન ની ચટણી હોય એટલે મજા પડી જાય છે. Foram Bhojak -
-
-
કેળા ના સેન્ડવીચ પકોડા (Kela sandwich pakoda Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week14#pakoda Sachi Sanket Naik -
-
-
-
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12384060
ટિપ્પણીઓ