કોથમીર ડપકા મેથી શાક

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મેથી
  2. ૧ કપ કોથમીર
  3. ૧ કપ ચણાનો લોટ
  4. ૧/૨ ચમચી મરચું પાવડર
  5. ૧/૪ ચમચી હળદર પાઉડર
  6. ૪ ચમચી તેલ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૩ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં હળદર મીઠું નાખો

  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલી મેથી વધારો અને તેને સાતડો અને પછી તેમાં ત્રણ કપ પાણી ઉમેરો

  3. 3

    પાણીમાં હળદર મરચું અને જરૂર મુજબ મીઠુ ઉમેરી તેને ઉકળવા દો એક પેનમાં ચણાનો લોટ કોથમીર મીઠું અને મરચું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો

  4. 4

    ભજીયાના લોટ કરતા કઠણ અને રોટલી કરતાં નરમ લોટ બાંધો

  5. 5

    ત્યારબાદ ઉકળતા પાણીમાં નાના-નાના ડપકા મૂકો અને તેને 10 મિનિટ સુધી ઢાંકીને ચડવા દો ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી તેલ લો અને હળદર અને મરચું મૂકીને તેનો વઘાર કરો

  6. 6

    ઉપરથી વઘાર કર્યા બાદ તેને ગરમ ગરમ રોટલી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes