રાંધવાની સૂચનાઓ
- 1
સૌ રથમ તુવેર ફોલી દાણા કાઢી કુકર મા બાફી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ મૂકી તેમાં જીરું,હિંગ નાખી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરો.મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો.ડુંગળી આછી ગુલાબી થાય ત્યારે તેમાં ટામેટા ઉમેરો.
- 4
ટામેટા ચડવા આવે ત્યારે બારીક સમારેલું લીલું લસણ ઉમેરો.
- 5
હવે તેમાં મીઠું,હળદર,લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો,ખાંડ ઉમેરો અને મિક્સ કરો
- 6
હવે બાફેલા તુવેર દાણા ઉમેરો.ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ઢાંકીને થોડીવાર કૂક થવા દો.
- 7
હવે તેમાં લીંબુ નો રસ અને સમારેલી કોથમીર ઉમેરો અને બ્રેડ સાથે સર્વ કરો.સાથે ડુંગળી અને ટમેટા ની સ્લાઈસ પણ મૂકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તુવેર ના ટોઠા(Tuver na totha recipe in Gujarati)
#GA4#Week13#તુવેર(કઠોળ)#Tuver#તુવેર_ના_ટોઠા#CookpadGujarati#cookpadindiaઆમ તો અમે મૂળ કાઠિયાવાડી પણ મારા હસબન્ડ મહેસાણા સ્ટડી કરતા તો તે વિન્ટર માં તુવેર ના ટોઠા બહુ જ ખાતા. તો આજ મને પણ તુવેર ના ટોઠા નો ઓર્ડર કરી દીધો. મેં તો ક્યારેય નામ પણ નહોતું સાંભળ્યું.. પણ આજે ખાધા પછી બહુ જ મજા આવી. મુખ્ય તો આમાં તુવેર કઠોળ ની લેવાની અને બીજી વસ્તુ મુખ્ય હોય તો લીલું લસણ છે. તુવેર ના ટોઠા બે વસ્તુ જોડે ખવાય છે એક તો બ્રેડ અને બીજું રોટલા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
-
-
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
મિર્ચી પોંક વડા
#તીખીઆ પોંક વડા તીખા અને યમ્મી છે.ઘઉં ના પોંક માં થી બનાવેલા આ વડા લીલા લસણ,મરચા થી ભરપુર છે. Anjana Sheladiya -
-
તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)
#MW2#Totha#cookpad#cookpadindiaતુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે. Mitali Chavda (Mitali Darshan Vala) -
તુવેર ના ટોઠા
#એનિવર્સરી#મૈન કોર્સતુવેર એક કઠોળ છે, આપણા શરીર માટે કઠોળ બહુંજ ઉપયોગી છે, વીક માંએક વાર કઠોળ ખાવું જોઈએ, અલગ રીતે બનાવીયે તો ટેસ્ટ માં પણ સરસ લાગે છે.બાળકો પણ ખાતા થઈ જાય છે. Foram Bhojak -
લીલી તુવેર નાં ટોઠા
#સંક્રાંતિ#ઇબુક૧ #૧૪ તુવેર તોઠા કાઠીયાવાડ ની ફેમસ વાનગી છે. આમ તો આ શાક માટે સૂકી તુવેર નો ઉપયોગ થાય છે. પણ અત્યારે લીલી તુવેર ની સીઝન છે તો મે આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Chhaya Panchal -
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
તુવેર ટોઠા(Tuver Thotha Recipe in Gujarati)
#GA4#Week13#Tuverતુવેર ટોઠા એ ઉત્તર ગુજરાત ના પટેલ સમાજ ની ખૂબજ ફેમસ વાનગી છે. અને દરેક ના ઘરમાં શિયાળામાં તો બનતી જ હોય છે. payal Prajapati patel -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
-
-
-
"લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati)
#GA4#Week13#Tuver#લીલી તુવેર નો ઓળો"લીલી તુવેર નો ઓળો " એ મારી ઇનોવેટીવ રેસિપી છે જે હું લીલી તુવેર ની સીઝન માં બનાવું છું અને આ ઓળો સ્વાદ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરના સભ્યો ને લીલી તુવેર નો ઓળો ખૂબજ ભાવે છે અને આ તુવેર ના ઓળો ને તમે પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાયની ખૂબજ મજા આવે છે.. Dhara Kiran Joshi -
-
સૂકી તુવેર(Tuver sabji recipe in Gujarati)
#GA4#Week 13#Food puzzle#Tuvar and chillyસૂકી તુવેર અને રોટલા Hiral Panchal -
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11670820
ટિપ્પણીઓ