રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને પલાળી રાખો. ત્યારબાદ તેને સવારે ચારણીમાં કાઢી લો. અને તેનો વધારાનું પાણી દૂર કરો. ત્યારબાદ તેને કાણાવાળા વાડકામાં કાઢી લો. આજ રીતે ચોખાને પણ દડી લો.
- 2
તો આમ તમારો ઈડલી નું ખીરું તૈયાર છે.
- 3
ઇડલીના વાટકામાં તેલ લગાડી લો. અને તેમાં સરખી રીતે ખીરુ ભરી દો.
- 4
બફાઈને તૈયાર છે તમારી ઈડલી
- 5
ચકુ ભરાવી ચેક કરી લેવું..
- 6
રાગીની ઈડલી બનાવવા માટે ખીરુ લઈ તેમાં બે ચમચી રાગીનો લોટ ઉમેરો અને તેને સરખી રીતે મિક્ષ કરી લો.
- 7
છ -૭ કલાક પછી તેવા સરસ આથો આવી જશે. એટલે તેની ઈડલી બનાવી લો.
- 8
સંભાર બનાવવા માટે. સૌપ્રથમ એક ખાનામાં જરૂર મુજબ દાળ લો. પછી તેને બે થી ત્રણ વખત ધોઈ અને તેમાં ટમેટાં અને લીલું મરચું ઉમેરો. પછી તેને કુકરમાં 6 city લઈ લો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- 9
વઘાર કરવા માટે એક તપેલીમાં ૨ ચમચી ઘી, બે ચમચી તેલ, તમાલપત્ર સૂકું લાલ મરચું, અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરો. પછી દાળમાં બાફેલા સિંગદાણા ઉમેરો.
- 10
ત્યાર બાદ એક ચમચી ગોળ ઉમેરો. પા ચમચી ગરમ મસાલો ઉમેરો. તો તૈયાર છે તમારી સાંભાર.
- 11
પછી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
- 12
- 13
- 14
- 15
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
ઇડલી સંભાર
#બ્રેકફાસ્ટ રેસિપીનમસ્તે બહેનો દરેક બહેનો અને મિત્રો ને નવા વર્ષની શુભકામનાનવા વર્ષની એટલે કે 2020 ની આ મારી પ્રથમ પોસ્ટ છે આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી સંભાર લઈને આવી છું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ