રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌપ્રથમ એક વાટકી ચોખા બાફી લેવા ત્યારબાદ એક કડાઈમાં અંદર એક ચમચી ઘી મૂકી અને કાજુ બદામ કિસમિસ વધુ સાંતડી અને તેમાં એક વાટકી ભાત નાખી દેવું પછી તેમાં બે ચમચી ખાંડ ઉમેરી દેવી પછી તેને નીચે ઉતારી નેઠરવા મૂકી દેવું
- 2
હવે આ ઘીમા વઘારેલોપુલાવ ઠરી જાય પછી તેમાં સફરજન અને કેળા ની નાની નાની કચુંબર કરી અને તેમાં નાખી દેવી પછી તેમાં એલચી નો ભૂકો ભભરાવી દેવો મસ્ત છે આપણો ફુટ ડ્રાય ફૂડ પુલાવ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રુટ અને ડ્રાયફ્રુટ શ્રીખંડ
#ફ્રૂટ્સ#ઇબુક૧ આજે કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે.. તો મેં જલ્દી બની જાય તેવું વિચાર્યું. અને ઘર માં પંજાબી મોળું દહીં હોવાથી ડ્રાયફ્રુટ,અને ફ્રેશ ફ્રુટ નાખી ને સરસ મજાનો શ્રીખંડ બનાવ્યો છે. બહાર જેવો જ ક્રીમી બન્યો છે. હા, પણ થોડા દહીં ના પ્રમાણ માં મેં ડ્રાયફ્રુટ અને ફ્રેશ ફ્રુટ વધુ નાખ્યા છે. જે મને બહુ ભાવે છે .. તેથી. અને ખાંડ ની જગ્યાએ મેં ખડી સાકર નો વપરાશ કર્યો છે. . Krishna Kholiya -
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
હેલ્થી ડ્રાયફ્રુટ જ્યુસ (Healthy Dryfruit Juice Recipe In Gujarati)
#goldenapron3# week20 Vibha Upadhyay -
-
-
ડ્રાયફ્રુટ હાર્ટ
ફ્રેન્ડ્સ આ sweet જે દેખાવમાં તો સરસ લાગે છે પણ ટેસ્ટ માં પણ એટલી જ ટેસ્ટી છે અને હેલ્ધી તો છે કેમકે તે ડ્રાય ફ્રુટ માંથી બનાવવામાં આવેલી છે#cookwellchef#ebook#RB5 Nidhi Jay Vinda -
-
ઓલિયો (ઝારો)
#goldenapron3 week 12 અહીં મેં દહીંનો ઉપયોગ કરીને ઓલિયો બનાવ્યો છે. જે રાજસ્થાની આઈટમ છે.જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે ઝારા તરીકે પણ ઓળખાય છે. khushi -
-
-
વેજી. ડ્રાયફ્રુટ પુલાવ
#રાઈસ#ઇબુક૧ હેલ્લો.. દોસ્તો. આજે રાઈસ રેસિપી માં મને માંરો ફેવરિટ પુલાવ બનાવ્યો છે.મારો ઓલ ટાઈમે ફેવરેટ. જેને કઢી અને ગ્રેવી વાળા શાકસાથે સર્વ કરાય છે. Krishna Kholiya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10941151
ટિપ્પણીઓ