ઢોસા વિથ ચટણી

Rupal maniar
Rupal maniar @rupal_yatin

#goldenapron3
#week9#ઇબૂક૧#પોસ્ટ૨૮

ઢોસા વિથ ચટણી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week9#ઇબૂક૧#પોસ્ટ૨૮

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોસા માટે:
  2. ૩ વાટકી ચોખા
  3. ૧ વાટકી અળદની દાળ
  4. જરૂર મૂજબ મીઠૂ
  5. ૧ વાટકો છાશ
  6. ચટ્ટણી માટે
  7. ૧/૨ વાટકી છીણેલૂ ટોપરાનૂ ખમણ
  8. ૧/૪ વાટકી દાળિયાની દાળ
  9. ૧ નંગ મરચૂ
  10. ૧ નંગ લિંબૂ
  11. જરૂર મૂજબ મીઠૂ
  12. ૧ ચમચો દહીં
  13. ૧/૨ ઈંચ આદૂનો ટૂકડો
  14. વઘાર માટે:
  15. ૧/૨ પાવરૂ તેલ
  16. ૧/૨ ચમચી રાઈ
  17. ૪ થી ૫ લિમડા ના પાન
  18. ૧ સૂકુ મરચૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ તેમજ ચોખાને આગલી રાત્રે પલાળીને સવારે પાણી કાઢીને છાશ નાખીને મિક્ષ્ચર મા જેરી લેવૂ અને ૮ કલાક સૂધી આથો લાવવા માટે રાખવો.

  2. 2

    ત્યાર બાદ ખીરૂ સેટ થઈ જાય એટલે તેમા મીઠૂ નાખીને ઢોસા લોઢી મા પાથરી ને ગરમ સર્વ કરવા.

  3. 3

    ચટ્ટણી મા બધી સામગ્રી એડ કરીને ચર્ન કરવી.ત્યારબાદ એક તપેલી મા તેલ નાખીને રાઈ,લિમડો,સૂકુ લાલ મરચુ નાખીને વઘાર કરીને રેડી દેવો.

  4. 4

    તો તૈયાર છે....સર્વ કરવા માટે....ઢોસા વિથ ચટ્ટણી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes