દહીંવડા (Dahi Vada recipe in Gujarati)
#મિલ્કી
આ રીતે દહીં વડા સોફટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ અને મગ ની દાળ પલાળી રાખો.દાળ ને મિક્ષચર માં પીસી લેવી.તેમા મીઠું,જીરૂ અને હીંગ ઉમેરી એક દિશામાં ફેંટી લેવું.
- 2
ખીરુ એકદમ સોફટ થાય એટલે મધ્યમ તાપે વડા તળી લેવા.મોટા વાસણ માં પાણી લેવું તેમા મીઠું અને હીંગ ઉમેરી વડા ડુબાડી દેવા.
- 3
થોડીવાર પછી વડા ને બેહાથ વડે દબાવી વધારા નુ પાણી કાઢી લેવું.દહીં માં ખાંડ ઉમેરી મીક્સ કરી ઠંડું કરવું.વડા ઉપર દહીં અને જરૂર મુજબ મસાલા નાંખી ઉપયોગ કરવામાં આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા દહીં વડા. આ દહીં વડા નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો ચાલો દહીં વડા ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week25 Nayana Pandya -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
મગની દાળના દહીવડા (Moong Dal Dahi Vada Recipe In Gujarati)
#PS#Virajદહીવડા નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે. દહીં વડા ઘણી બધી જાતના બને છે. અડદની દાળ, ચોખાના અડદની દાળના, મગની દાળના. દહીવડા માં ભરી ચટણી એડ કરવાથી તેનો સ્વાદ ચટપટો થઈ જાય છે. અહીં મે મગની દાળના દહીવડા બનાવ્યા છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં માં કોઈ વ્યંજન બને તો બાળકો અને મોટેરા બધા ને બહુજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Dahivadaકર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે. Bansi Thaker -
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદહીં વડા દિવાળીમા કાળીચૌદસ ના દિવસે અડદની દાળ ના વડા વધારે બનાવી એના દહીવડા તો મોટાભાગના ગુજરાતી ઘરો મા બનતા જ હોય છે Ketki Dave -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD#દહીં વડાગરમીના દિવસોમાં દરેકને હેવી ખાવાનું ફાવતું નથી. એટલા માટે અલગ-અલગ ચાટ બનાવીને ખાવાની મજા આવે છે અને એમાં પણ જો દહીં વપરાતુ હોય તો જલસો પડી જાય. મેં આજે દહીં વડા બનાવ્યા છે. Jyoti Shah -
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CookpadTurns6Cookpad ની Birthday party માટે મેં દહીં વડા બનાવ્યા છે જે ટેસ્ટી અને tempting છે Dhruti Raval -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
દહીં વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે ને નાના મોટા બધાં ને ભાવે છે Pina Mandaliya -
-
-
-
દહીં વડા (Dahiwada recipe in gujarati)
#મોમમારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા. Shraddha Patel -
દહીવડા (Dahi Vada Recipe In Gujarati)
આ આપણી એક પારંપરિક વાનગી છે. ઊનાળામાં ખાવાની મઝા આવે છે ઠંડા દહીં ને લીધે Bela Doshi -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#DR દહીંવડા નાનાં મોટાં સૌને ભાવતાં હોય છે. અડદની દાળ અને મગ ની દાળ ના સંયોજન થી બનતા અને દહીં સાથે મસાલા નાંખી ખાવા થી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#દહીંવડા #વડા #કાળીચૌદશ #અડદદાળઅમારા ઘરે પરંપરા અનુસાર કાળીચૌદશ ની રાત્રે વડા કે ભજીયા બનાવાય છે. કાળી ચૌદશ ની રાત્રે ઘર માં થી કકળાટ કાઢવી . કકળાટ કાઢવા જાતી વખતે મૌન રાખવું.. પણ... મનમાં બોલવાનું ચાલુ જ રાખવું કે કકળાટ જાય ને લક્ષ્મી આવે. ત્રણ રસ્તા જ્યાં મળે ત્યાં પાંચ ભજીયા કે વડા , સાથે કોઈ પણ એક મીઠાઈ રાખી, ફરતે પાણીનું કુંડાળું કરી, પાછળ જોયા વગર , ઘરે આવી હાથ પગ ધોઈ ને મૌન તોડવું.એટલે હું ઘરે દહીંવડા જ બનાવું. બધાં ને ખૂબ જ ભાવે છે. Manisha Sampat -
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4 #Week25 #Dahivada. અમારા ઘરમાં નાના-મોટા દરેકને આ દહીં વડા ખુબ જ ભાવે છે અને સોફ્ટ એટલા બધા થાય છે કે જેને દાંત ના હોય તોપણ હોશથી આ રેસીપી ને માણે છે Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11780857
ટિપ્પણીઓ