રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને માવો તૈયાર કરી લેવો. તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને તપકીર નો લોટ ઉમેરી મિક્સ કરો આ રીતે બઘી પેટીસ તૈયાર કરો.
- 2
હવે એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં પેટીસ શેલો ફ્રાય કરો.
- 3
હવે એક પેનમાં થોડું તેલ અને બટર મૂકી તેમાં એક ચમચી લાલ ચટણી અને એક ચમચી લીલી ચટણી ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ પાવ ને વચ્ચેથી કાપી લો હવે તેને પેન મૂકી શેકી લો.
- 4
ત્યારબાદ પાવ ને સીઘું કરી તેના પર પેટીસ મૂકી ટમેટાની સ્લાઇસ અને ડુંગળીની ઝીણી કતરણ નાખી ચાટ મસાલો ઉમેરી તેની પર ચીઝ ભભરાવી સેવ છાંટી સવ કરો.
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા પેટીસ પાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગ્રીલ ચીઝી ગાર્લિક મસાલા પાવ (Grill Cheesy Garlic Masala Paav Recipe In Gujarati)
#GA4 #Week24 NIRAV CHOTALIA -
-
ખાકી પાવ / મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#GA4#Week6#chat... આમ તો ચાટ તો બધા ને પસંદ હોય તો પણ નાના બાળકો ને તો વધારે પસંદ હોય છે. તેવી રીતે મને પણ ચાટ વધારે પસંદ છે તો આજે મે ખાકી પાવ બનાવ્યા છે એને મસાલા પાવ પણ કહેવાય છે. એ દબેલીની જેમ m j બને પણ એના મસાલા નો ટેસ્ટ દાબેલી થી અલગ જ હોય છે તે સ્વાદ મા પણ ખૂબ સરસ લાગે છે. Payal Patel -
-
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
-
-
-
-
-
-
-
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13071383
ટિપ્પણીઓ