સફેદ ચોળા બટાકા નુ શાક

રાધિકા ચેતન રૂપારેલ @cook_18316919
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ ચોળા ને ગરમ ઉકળતા પાણી માં પલાળી દો. 2 કલાક પછી કૂકર માં સોડા અને મીઠું નાખી બાફી દો પછી બાફેલા ચોળા ને ચારણી માં કાઢી લો
- 2
બાફેલા બટાકા ના કટકા કરી લો. અને પછી એક કડાઈ માં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખી તતડે એટલે હિંગ નાખવી. અને પછી તેમાં કૃશ કરેલ ટામેટું નાખવું. ટામેટું સેજ ચડી જાય એટલે તેમાં બાફેલા ચોળા અને બટાકા નાખી દેવા.
- 3
ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,હળદર મરચું ધાણાજીરું નાખી દેવું અને શાક ના ભાગ નું થોડું પાણી ઉમેરી શાક ચડવા દેવું.તમે ઇચ્છો તો ગરમ મસાલો ઉમેરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખટમીઠા સફેદ ચોળા (Black Eye Beans Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiખટમીઠા સફેદ ચોળા Ketki Dave -
-
સફેદ ચોળા નું શાક (White Chora Shak Recipe In Gujarati)
ઉનાળા માં શાક ઓછા મળતા હોય છે અને સારા પણ નથી મળતા.એટલે આજે મેં કઠોળ બનાવાનો વિચાર કર્યો .તો જુવો આ સફેદ ચોળા ના શાક ની રેસીપી. રેસીપી અનુસરીને બનાવી છે.@ketki 10 ની રેસીપી જોઈ ને બનાવી છે. Bina Samir Telivala -
-
ચોળા નુ શાક (Chora Shak Recipe In Gujarati)
ચોળા સફેદ અને લાલ એમ બે પ્રકાર ના હોય છે પચવામાં સરળ અને પૌસ્ટિક છે. Kalpana Parmar -
ચોળા નું સૂકું શાક (Chora Suku Shak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
ગોવાનીઝ સ્ટાઇલ સ્પાઇસી સફેદ ચોળા (Goan Style Spicy Black Eye Beans Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiગોવાનીઝ સ્ટાઇલ સફેદ ચોળા Ketki Dave -
ઘેસ ચોળા(ghesh cholo recipe in gujarati)
# india2020 આ વાનગી ગુજરાત અને મહારાષ્ટ્ર ની છે. ગુજરાતમાં તેને ઘેસ તો મહારાષ્ટ્રમા ચોખાની કંજી કહે છે. જૂના જમાનામાં બિમારી વખતે કંજી /ઘેસ ખાવાનું કહેવામાં આવતું. પચવામાં સરળ,ઓછા સમયમાં બની જતી ઓછી વર-તુથી બની જાય છે. ર-વાદ માટે ચોળાનું શાક બનાવવામા આવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
છોલે (સફેદ ચણા નુ શાક)
#શાક આં છોલે પૂરી અને પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે. બનાવવા માં પણ સરળ છે,સાથે સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
ચોળા ના બી નું શાક
#ફેવરેટતાજા ચોળા ના બી નું શાક એ મારા પરિવાર માં બધા ને પ્રિય છે. ચોળા ના બી , સામાન્ય રીતે બધે નથી મળતાં. ઘણી વાર તૈયાર મળે અથવા ચોળા લાવી અને બી ફોલવા પડે. પણ આ બી નું શાક બધા ને બહુ ભાવે. Deepa Rupani -
ચોળા બટાટા નુ શાક #ટિફિન
#ટિફિન..આ કઠોળ ખાવાનીમજા આવેછે. એ સાથે હેલ્થી પણ છે જ .સ્વાદ માખૂબજ સરસ લાગે છે. ટિફિન મા આપવા માટે બેસ્ટ શાક છે.lina vasant
-
-
-
ચોળા ઢોકળી
આ ચોળા ઢોકળી શિયાળામાં વધુ સારી રહે છે કેમકે આમાં બાજરી ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને શિયાળામાં બધા લીલાં મસાલા ખાવા માં સારા લાગતા હોય છે અને કઠોળ પણ સ્વાથ્ય માટે ખૂબ ગુણકારી છે જ.....#કઠોળ Neha Suthar -
-
-
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
ચોળા નુ શાક(Chola shaak recipe in Gujarati)
લાલ ચોળા નુ શાક ટેસ્ટી હોય છે તેને રોટલા કે ભાત ને કઢી સાથે ખાવા ની ખુબ મજા આવે છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખાટા ચોળા
#RB15ચોમાસામાં શાકભાજી સારા આવતા નથી ત્યારે કઠોળ એક બેસ્ટ ઓપ્શન છે અને હેલ્થ માટે પણ સારું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે અને આજે સફેદ ચોળા બનાવ્યા છે Kalpana Mavani -
સફેદ ચોળા સબ્જી (Black Eye Bean Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસફેદ ચોળા Ketki Dave -
-
-
ચોળા બટાકા નું શાક (Chora Bataka Shak Recipe In Gujarati)
ચોળા બટાકા નું શાક ભાત સાથે સરસ લાગે છે.આજે મે fresh ચોળા બટાકા નું શાક બનાવ્યું છે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11691812
ટિપ્પણીઓ