લીલા ચોળા નું શાક

Mradulaben @cook_20835784
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળા અને બટેટા સુધારી એક કૂકરમાં તેલ મૂકી ધોઈને વઘારવા પછી રૂટિંગ મસાલો કરવો ત્યારબાદ કુકરમાં 3 સીટી થવા દેવી સુપ બનાવવા માટે ટમેટા બાફી એક રસ કરી તેમાં ગોળ લીમડા ના પાન નિમક કોથમરી નાખી ઉકાળવું પછી એક લોયામાં થોડું ઘી મૂકી લવિંગ જીરુ થી વઘાર કરવો સૂપ તૈયાર છે અને રોટલી આપણે તો સૌ બધા બનાવે છે તે જ રીતે રોટલી શાક અને સૂપ ભાત અને સાઈડમાં પાપડ ની મમરી તૈયાર છે અને આ લંચ ની ડીશ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
ગુવાર- ચોળા નું શાક
#લીલીઘણાં બાળકો ગુવાર ખાવાનું પસંદ નથી કરતા. પણ આ રીતે તમે બનાવી ને આપશો તો એ હોંશે હોંશે ખાશે... Sonal Karia -
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
તુર્યા નું શાક
તુર્યા આમ તો ચોમાસા માં સારા મળે છે તેની સિઝન પણ ઉનાળો ને ચોમાસુ આ બન્ને ઋતુમાં સારા પ્રમાણમાં મળેછે તે પણ એટલાજ ગુણકરી છે પણ તે ને માર્કેટમાં લેવા જઈએ ત્યારે તે ને એકદમ કુણા ને મીઠા હોય તેવા લેવા જોઈએ કેમકે તે ઘણા કડવા પણ હોયછે તો તેને લેતા પહેલા ચાખીને લેવા અથવા શાક બનાવતા પહેલા ચાખવા પડે નહીં તો શાક કડવું થાય ને બધી મહેનત નકામી જાય કોઈ ખાય નહિ એટલે ફેકવું પડે તે પચવામાં પણ હલકું છે બીમાર માણસો પણ ખાઈ શકે ને બનાવમાં પણ જલ્દી થઈ જાય છે તો ચાલો આજે ઉનાળા નું સિઝનનું પહેલું શાક જોઈ લઈએ વળી ગરમી ની શરૂઆત પણ થઈ ગઈ છે Usha Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11883806
ટિપ્પણીઓ