ચોળા બટેટાનું શાક

Mital Chag
Mital Chag @mitalchag68
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બટેટા
  2. ૩૦૦ ગ્રામ ચોળા
  3. ૩ ટેબલ સ્પૂન તેલ
  4. ૧/૨ ટી સ્પૂન રાઈ
  5. ચપટીહિંગ
  6. ૨ ટી સ્પૂન મરચું
  7. ૧ ટી સ્પૂન ધાણાજરુ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ નંગ ટામેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોળા અને બટાકા ને પાણી થી ધોઈ ને સુધારવા.

  2. 2

    ગેસ પર એક વાસણ માં તેલ મૂકી રાઈ અને હિંગ નો વઘાર કરી ચોળા અને બટેટા નાખી ટામેટું નાખવું.

  3. 3

    તેમાં મીઠું, ધાણાજીરું અને લાલ મરચું નાખવું લાલ અને તીખું શાક તૈયાર થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

ટિપ્પણીઓ

Similar Recipes